હોળીના રંગમાં રંગાયુ બોલિવૂડ
જુઓ ધુળેટીના તહેવારની ધૂમ
નવ્યા નવેલી નંદાએ ભાઇ અભિષેક સાથે ખેલી હોળી
ઉર્ફી જાવેદ હોળીના રંગમાં રંગાઇ
નેહા મલિકે ખાસ અંદાજમાં લોકોને હોળીની શુભેચ્છા આપી
'હોલી ખેલે રઘુબીરા અવધ મેં' બીગ બીએ લોકોને હોળીની શુભેચ્છા પાઠવી
આ પ્રસંગે તેમણે કેટલીક જૂની તસવીરો શેર કરી
મોનાલિસાએ વીડિયો શેર કરી હોળીની શુભેચ્છા આપી
મનીશા રાનીએ હોળી રમતો ફોટો શેર કર્યો
ક્યુટ કપલ કિયારા-સિદ્ધાર્થ હોળીના રંગમાં રંગાયા