આ છે IPLના youngest captains
કોઈપણ ક્ષેત્રમાં ઊંચા હોદ્દા પર હંમેશાં મોટી ઉંમરના લોકો જ હોય છે
પણ ખેલના મેદાન અને IPLમાં આવું નથી
અહીં આખી ટીમ કરતા ઉંમરના નાનો ખેલાડી પણ બની શકે છે કેપ્ટન
IPLના ઈતિહાસમાં આવા પાંચ ખેલાડી છે જે નાની ઉંમરે ટીમને લીડ કરે છે
વિરાટ કોહલી 22 વર્ષ, ચાર મહિના અને છ દિવસનો હતો ત્યારે બન્યો RCBનો કેપ્ટન
સ્ટીવ સ્મિથ 22 વર્ષ, 11 મહિના ને નવ દિવસનો હતો ત્યારે RRનો કેપ્ટન બન્યો
સુરેશ રૈના 23 વર્ષ, 112 દિવસનો હતો ત્યારે CSKનો કેપ્ટન બન્યો
શ્રેયસ ઐયર 23 વર્ષ, 141 દિવસનો હતો ત્યારે DDનો બન્યો કેપ્ટન
ઋષભ પંત 23 વર્ષ, 144 દિવસની ઉંમરે DCનો કેપ્ટન બન્યો.
ગલીના છોકરાં લાગતા આ ક્રિકેટર્સે ટીમને લીડ કરી છે અને જીતાડી પણ છે
Watch more