મરણ નોંધ

પારસી મરણ

નોશીર શાવકશા ગમીર (ભરૂચા) તે મરહુમ શાવકશા દોરાબજી ગમીર (ભરૂચ) તથા રતનબેન શાવકશા ગમીરના દીકરા. તે મરહુમો દિનશાહ, અદી, કાવશ, કેટી હોશંગ અંકલેશ્ર્વરીયા, એલિસ અને મરહુમ પેરીનના ભાઇ. તે દિના નોશીર ગમીર, સરોષ, જીમી, પરવેઝ તથા બહેરામના ભાઇ. તે ડોલી દિનશાહ ગમીર, એલિસ સરોષ ગમીર, શનોબર પરવેઝ ભરૂચા તથા મનીજેહ બહેરામ ગમીરના દેર. તે ઝરીન, ઝુબીન મિનોચહેર હોમજી, ઝુબીન, જશ્નીર, કાર્લ મેઘોરા, પિનાઝ શાહવીર ઇરાન, મહેઝબીન હનોઝ કેરાવાલા, નતાશા જેહાન કોમરસરીયત, ફ્રવશીના કાકાજી. તે દિનયાર, નવરોઝ યઝદના મામા. (ઉં. વ. ૬૭) રે. ઠે. ફલેટ નં.૧૦૪, બિલ્ડિંગ નં.૮, બેહેરામ બાગ, પારસી કોલોની, એમ. જી. સ્કૂલની બાજુમાં, જોગેશ્ર્વરી (વેસ્ટ), મુંબઇ-૪૦૦૧૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૪-૩-૨૪ના બપોરે ૩-૪૫ વાગે માલકમ બાગ અગિયારીમાં છેજી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ