IPL 2024સ્પોર્ટસ

IPL 2024: 10 યુવાનોમાંથી કોણ-કોણ આકર્ષણ જમાવશે?

(1) અભિષેક શર્મા, હૈદરાબાદ, 6.50 કરોડ રૂપિયા, સ્પિન બોલિંગ ઑલરાઉન્ડર

(2) કુમાર કુશાગ્ર, દિલ્હી, 7.20 કરોડ રૂપિયા, વિકેટકીપર-બૅટર

(3) મોહસિન ખાન, લખનઊ, 20 લાખ રૂપિયા, લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર

(4) રમણદીપ સિંહ, કોલકાત્તા, 20 લાખ રૂપિયા, રાઇટ-આર્મ પેસ બોલર

(5) રિયાન પરાગ, રાજસ્થાન, 3.80 કરોડ રૂપિયા, ટૉપ-ઑર્ડર બૅટિંગ ઑલરાઉન્ડર

(6) રૉબિન મિન્ઝ, ગુજરાત, 3.60 કરોડ રૂપિયા, વિકેટકીપર, બૅટર, લેફ્ટ-આર્મ સ્પિનર

(7) સમીર રિઝવી, ચેન્નઈ, 8.40 કરોડ રૂપિયા, આક્રમક બૅટર

(8) શાહરુખ ખાન, ગુજરાત, 7.40 કરોડ રૂપિયા, બૅટર, ઑફ-સ્પિનર

(9) સુયશ શર્મા, કોલકાત્તા, 20 લાખ રૂપિયા, લેગ-સ્પિનર

(10) યશ દયાલ, બૅન્ગલોર, 5.00 કરોડ રૂપિયા, લેફ્ટ-આર્મ પેસ બોલર

આઇપીએલ-2024નું આંશિક ટાઇમટેબલ

મૅચ વાર/તારીખસમય
ચેન્નઈ-બૅન્ગલોર શુક્ર/22 માર્ચરાત્રે 8.00
પંજાબ-દિલ્હી શનિ/23 માર્ચ બપોરે 3.30
કોલકાતા-હૈદરાબાદ શનિ/23 માર્ચસાંજે 7.30
રાજસ્થાન-લખનઊ રવિ/24 માર્ચ બપોરે 3.30
મુંબઈ-ગુજરાત રવિ/24 માર્ચસાંજે 7.30
બૅન્ગલોર-પંજાબ સોમ/25 માર્ચસાંજે 7.30
ગુજરાત-ચેન્નઈ મંગળ/26 માર્ચસાંજે 7.30
મુંબઈ-હૈદરાબાદ બુધ/27 માર્ચસાંજે 7.30
રાજસ્થાન-દિલ્હી ગુરુ/28 માર્ચસાંજે 7.30
બૅન્ગલોર-કોલકાતા શુક્ર/29 માર્ચસાંજે 7.30
લખનઊ-પંજાબ શનિ/30 માર્ચસાંજે 7.30
ગુજરાત-હૈદરાબાદ રવિ/31 માર્ચ બપોરે 3.30
દિલ્હી-ચેન્નઈ રવિ/31 માર્ચસાંજે 7.30
મુંબઈ-રાજસ્થાન સોમ/1 એપ્રિલસાંજે 7.30
બૅન્ગલોર/લખનઊ મંગળ/2 એપ્રિલસાંજે 7.30
દિલ્હી/કોલકાતા બુધ/3 એપ્રિલસાંજે 7.30
ગુજરાત-પંજાબ ગુરુ/4 એપ્રિલસાંજે 7.30
હૈદરાબાદ-ચેન્નઈ શુક્ર/5 એપ્રિલસાંજે 7.30
રાજસ્થાન-બૅન્ગલોર શનિ/6 એપ્રિલસાંજે 7.30
મુંબઈ-દિલ્હી રવિ/7 એપ્રિલબપોરે 3.30
ગુજરાત-લખનઊ રવિ/7 એપ્રિલસાંજે 7.30

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button