| SPECIAL FEATURES |

ધુળેટીના દિવસે આ ચીજોનું દાન નહીં કરતા નહીં તો......

આ વખતે 24 માર્ચે હોળિકા દહન અને બીજા દિવસે રંગોનો તહેવાર ઉજવાશે. હોળી સનાતન ધર્મનો પ્રમુખ તહેવાર છે. 

| SPECIAL FEATURES |

ધન, સુખ, ઐશ્વર્યની પ્રાપ્તિ માટે આ દિવસે દાનનું વિશેષ મહત્વ છે, પણ કેટલીક વસ્તુઓનું દાન કરવાથી બચવું જોઇએ. 

| SPECIAL FEATURES |

વિવાહિત મહિલાઓએ બિંદી સિંદૂર બંગડી જેવી વસ્તુઓનું દાન ના કરવું જોઈએ.

| SPECIAL FEATURES |

હોળીના દિવસે ધનનું દાન નહીં કરવું જોઇએ. આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડે છે. 

| SPECIAL FEATURES |

હોળીના દિવસે કપડાંનું દાન કરવાથી ઘરમાં ગરીબી અને અશાંતિ આવે છે.

| SPECIAL FEATURES |

આ દિવસે દૂધ, દહીં, ખાંડ સહિત સફેદ વસ્તુનું દાન કરવું અશુભ છે. શુક્રની સ્થિતિ નબળી બને છે. 

| SPECIAL FEATURES |

હોળીના દિવસે સરસવના તેલનું દાન નહીં કરતા. શનિદેવ ગુસ્સે થાય છે. 

| SPECIAL FEATURES |

હોળીના દિવસે કાચની વસ્તુનું દાન કરવું અશુભ છે. પારિવારિક સમસ્યાઓ વધે છે.

| SPECIAL FEATURES |

હોળી પર લોખંડ, સ્ટીલની વસ્તુનું દાન કરવાથી ઘરમાં દારિદ્રય આવે છે.

| SPECIAL FEATURES |