પારસી મરણ
પરસી પીરોજશા દલાલ તે ઓસ્તી ફરીદા પરસી દલાલના ધણી. તે મરહુમો પીલામાય અને એરવદ પીરોજશા રતનજી દલાલના દીકરા. તે એરવદ જુબીન પરસી દલાલ તથા દેલનાજ શહેઝાદ ગોલીમારના બાવાજી. તે ઓસ્તી શેહેરનાજ જુબીન દલાલ તથા શેહઝાદ માનેકશા ગોલીમારના સસરાજી. તે મરહુમો એરવદ નરીમન, એરવદ દાલી તથા ફ્રેની સોલી કોદીયાના ભાઇ. તે એરવદ ફરશીદ અને ઓસ્તા કીયાનુશના બપાવાજી. (ઉં. વ. 78) રે. ઠે. ઘર ન.12/2850, બીબીની વાડી, સયદપુરા, સુરત.
જરીન જમશેદ ભાઠેના તે મરહુમ જમશેદ કાવસ ભાઠેનાના ધણિયાની. તે મરહુમો હીલામાય અને નદીરશા પટેલના દીકરી. તે ફ્રેયા ભાઠેનાના માતાજી. તે જહાનબઝ પટેલ, દોલી સુખકડીયા તથા મરહુમ રતનના બહેન. તે વહીસતાના મમઇજી. તે મરહુમ કાવસહા ભાઠેનાના વહુ. (ઉં. વ. 74) રે. ઠે. એ/603, સૂર્ય દર્શન, સી. એચ. એસ. આનંદ મહલ રોડ, અદજાન સુરત સીટી, નવયુગ કોલેજ, ગુજરાત-305009. ઉઠમણાંની ક્રિયા: તા. 19-3-24ના બપોરે 3-45 વાગે મીઠાવાલા અગિયારીમાં છેજી.