ENTERTAINMENT
ENTERTAINMENT
એક લગ્નમાં હાજરીના Orry કેટલા લે છે?
Orhan Awatramani એટલે કે Orry હંમેશાં ઈન્ટરનેટ પર છવાયેલો રહે છે
ENTERTAINMENT
ENTERTAINMENT
સશિયલ મીડિયાએ આપેલી કેટલીક સેલિબ્રિટીમાંનો એક છે Orry
ENTERTAINMENT
ENTERTAINMENT
તાજેતરમાં અંબાની પરિવારના પ્રિ વેડિંગમાં તે છવાયેલો રહ્યો
ENTERTAINMENT
ENTERTAINMENT
તેના 30,000ના ઈયરિંગ્સ પણ ચર્ચામાં રહ્યા
ENTERTAINMENT
ENTERTAINMENT
ત્યારે સવાલ એ છે કે Orry પાર્ટી કે ફંકશનમાં જવાના કેટલા ચાર્જ કરે છે
ENTERTAINMENT
ENTERTAINMENT
તો તમને જાણીને નવાઈ લાગશે કે તે લગ્નમાં જવાના 30 લાખ લે છે
ENTERTAINMENT
ENTERTAINMENT
તે ફોટા શેર કરવાના પણ અલગથી રૂપિયા લે છે તે પણ લાખોમાં
ENTERTAINMENT
ENTERTAINMENT
ઈન્સ્ટા પર તેના 40 લાખ કરતા વધારે ફોલોઅર્સ છે
ENTERTAINMENT
ENTERTAINMENT
સેલિબ્રિટીમાં તેનો ક્રેઝ છે અને Orry તેની રોકડી કરે છે
ENTERTAINMENT
ENTERTAINMENT
Watch More