ENTERTAINMENT

Bollywood-tellywoodની પ્રતિભાશાળી અભિનેત્રી રત્ના પાઠકનો આજે જન્મદિવસ

18 માર્ચ, 1957ના રોજ જન્મેલાં રત્ના પાઠક 67 વર્ષનાં થયાં

ENTERTAINMENT

માતા દીના પાઠક અને બહેન સુપ્રિયા પાઠકની જેમ રત્ના પણ છે આલા દરજ્જાનાં અભિનેત્રી

ENTERTAINMENT

સારાભાઈ વર્સિસ સારાભાઈની માયા તરીકે સૌ કોઈ આજે પણ તેમને યાદ કરે છે

ENTERTAINMENT

નસિરૂદ્દીન શાહ સાથેના સંબંધો પણ રહ્યા ચર્ચામાં

ENTERTAINMENT

 થિયેટર કરતા સમયે બન્નેની મુલાકાત થઈ અને પ્રેમમાં પડ્યા

ENTERTAINMENT

અલગ ધર્મ અને 13 વર્ષ મોટા પરણેલા નસિરુદ્દીનનો પરિવારે કર્યો વિરોધ

ENTERTAINMENT

 ઘણો સમય લીવ ઈનમાં રહ્યા બાદ કર્યા લગ્ન

ENTERTAINMENT

વિવાન અને ઈમાદ નામના બે સંતાનોના છે માતા-પિતા

ENTERTAINMENT