નિ2ાંત સંપદાયના કાળુ2ામ મહા2ાજની વાણી -1
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ
સિદ્ધપુ2 તાલુકાના બિલિયા ગામે વાલ્મીક વેશમાં વિ.સં.1963 માગશ2 સુદ 1પના 2ોજ કાળુ2ામનો જન્મ થયેલો. પિતા- ભીખાભાઈ,માતા-ધૂળીબા, મોટીબહેન મેનાબહેન. પિતાનું અવસાન થતાં બાલ્યાવસ્થામાં જ ધૂળીબાએ પોતાના પિય2 પાલનપુ2 તાલુકાના ટીંબાચુડી ગામે વસવાટ ર્ક્યો. બાળક કાળુ2ામ ટીંબાચુડીથી બે માઈલ દૂ2 ભાંગ2ોડીયા ગામે ભણવા જતા.
પછી વતનમાં જ નિશાળ શરૂ થઈ. જ્યાં પાંચ ગુજ2ાતીનો અભ્યાસ ર્ક્યો. બાલ્યાવસ્થાથી જ સત્સંગ અને ભજનના સંસ્કા2ો પડતા
2હ્યા છે.
અઢા2 વ2સે પાલણપુ2 તાલુકાના પી2ોજપ2ા ગામે ગલબીબાઈ સાથે વિવાહ થયા. પછી ટીંબાચુડી ગામની કાળુ2ામે ચોકીદા2ી
ક2ી. એવામાં બાવલચુડી ગામના ભક્ત ચેલા2ામ સાથે સત્સંગ
થયો. એમની પાસે કંઠી બંધાવી, એમણે ચુડી પાસેના માલાસણા ગામે વસતા નિ2ાંત સંપદાયના આચાર્ય પુષ્ાોત્તમ2ામ મહા2ાજનો ભેટો ક2ાવ્યો.
વિ.સં.1983ના ભાદ2વા સુદ11ના દિવસે ગુુબોધ ઉપદેશ પાપ્ત ર્ક્યો અને સ્વ2ચિત ભજન-પદો 2ચવાની શરૂઆત ક2ી. ગુ પુષ્ાોત્તમ મહા2ાજે પછી કાળુ2ામને પણ અન્ય ભક્તોને ગુબોધ આપવાની 2જા સાથે આદેશ આપેલો.
ત્યાંથી અમદાવાદ આવીને કાપડમિલમાં નોક2ીએ 2હ્યા.જ્યાં આયુર્વેદના અનુભવી વૈદ2ાજ દેવીદાસજી સાધુનો ભેટો થયો. દેવીદાસે કાળુ2ામ પાસે બોધ લીધો ને પોતાનું આયુર્વેદિક ઔષ્ાધિઓનું જ્ઞાન કાળુ2ામને આપ્યું. પછી તો નાડીપ2ીક્ષ્ાા, શરી2 ચિકિત્સા અને 2ોગ નિદાનમાં પા2ંગત થઈ અનેક લોકોની સેવાચાક2ી ક2ી. ચા2ેક વર્ષ્ા અમદાવાદમાં 2હ્યા પછી પોતાના વતન ટીંબાચુડી ગામે પ2ત આવી લોક્સેવા શરૂ ક2ી.
ગામમાં મકાન ભાડે 2ાખેલું. ગામેગામથી 2ોગીઓ અને સત્સંગીઓની મંડળીઓ આવવા લાગી. સ્વાગત અને મહેમાનગતિનો ખર્ચ વધતો 2હ્યો,જીવનનિર્વાહમાં પણ મુશ્કેલી વધી, પોતાનું અતિ જીર્ણ થયેલ મકાન પોતાના પ2િવા2 સાથે પોતાના હાથે માટીની કાચી ઈંટો પાડીને ચણત2 ર્ક્યું.
પાંચ સંતાનો થયેલાં. ચા2 દીક2ા- શંક2, ધનજી, ના2ણ અને ડાહ્યાલાલ તથા એક દીક2ી હી2ાબહેન. પત્ની ગલબીબાએ
મુશ્કેલ સમયમાં પણ આતિથ્યધર્મ જાળવી 2ાખેલો. વિકમ સંવત 2006ના પોષ્ા સુદ 11ના દિવસે કાળુ2ામ મહા2ાજે વિદાય લીધી.
સાન કુંચી સતગુએ આપી, ઉઘડ્યાં મા2ે ત્રિગુણ તાળાં,
પિંડ બ્રહ્માંડ પ2 પ2ગટ દેખ્યા, અખંડ નામનાં ઉજિયાળાં..
અકળ કળા જેની ગતિ વિહંગમ, ભેળા 2હે સૌથી ન્યા2ા,
કાળ કલપના કશુ નહીં પહોંચે, દેહી બાહ2 છે દીદા2ા..
-સાન કુંચી સતગુએ આપી…0
પંડિત કાજીકું તો ગમ નાહીં,અગમ પંથ હે નિ2ધા2ા,
બીના ભૂમિ કા દેશની વાતું, કોઈ વી2લા હે જાનનહા2ા..
નહીં મેં હિન્દુ નહીં મુસલમાન, નાત જાત નહીં વહેવા2ા,
આદ્ય અંત મધ્ય એક હી જોગી, નહીં વૃદ્ધ નહીં હે બાલા..
-સાન કુંચી સતગુએ આપી…0
માતા પિતા નહીં હમા2ે, નહીં જનમ મ2ણ હા2ા,
આવે નહીં ઉત્પત્તિ પલયમાં, આપ અકેલા 2હે ન્યા2ા..
કામ કોધ મોહ પકડ હ2ા ક2, જીત લિયા બ્રહ્મ ગઢ સા2ા,
કાળીદાસ સતગુના ચ2ણે, જ્ઞાન અડગ હે ચોધા2ા…
-સાન કુંચી સતગુએ આપી…0
કાળુ2ામ મહા2ાજે કૂલ 264 જેટલી પદ્ય 2ચનાઓનું સર્જન ક2ેલું છે. જેમાં 138 વિવિધ છંદો- મનહ2, છપ્પા,કુંડળિયા,મોતીદામ,શલોકા, 37 જેટલી સાખીઓ.પદો-લાવણી,હેલી, આ2તી,પભાતી, ભજન, ધોળ-47, વા2, પંદ2 તિથિ- 2 ,પદ-11,બા2માસી-1,ચાબખા-11 , 83 જેટલી પદ 2ચનાઓ તથા પદ્યમાં 6 પત્રો,(મોહન2ામ ઉપ2, જેઠી2ામ ઉપ2, પુષ્ાોત્તમ મહા2ાજ ઉપ2, મોહનલાલ ઉપ2,ભક્ત હંસ નિર્વાણ ઉપ2, ચતુ2દાસ ઉપ2), ચેતવણી , જ્ઞાન ચેતવણી 1,2. જેવી કૃતિઓ પકાશિત થયેલી છે.
કાળુ2ામના ગુ હતા 2ણછોડ2ામના શિષ્ય પુષ્ાોત્તમ મહા2ાજ. જેમનો જન્મ માલાસણા ગામે વિ.સં.1902
માગશ2 સુદ 9 ગુવા2ના દિવસે થયેલો અને માલાસણા
ગામે જ વિ.સં.2013 પોષ્ા વદ 9 ગુવા2 તા. 23/1/19પ7ના 2ોજ નિર્વાણ પામ્યા. એમની પદ 2ચનાઓ – ગુ મને ગલોલી મા2ી..' ,
પથમસદ્ગુને પાય લાગું..’ , કોણે મો2લી વગાડી ?..' ,
સખી પડવે પૂ2ણ પેમ઼.’ નિ2ાંત સંપદાયના ભજનિકોમાં ગવાય છે.
મગન2ામના શિષ્ય અને પડધ2ી જિ.2ાજકોટના
વતની વાલજી2ામ ઉગા2ામ ડાંગ2 દ્વા2ા ઈ.સ.1960માં
નિ2ાંત સંપદાયના કવિઓ વિશેનું પુસ્તક `જીવન મુક્ત પકાશ’ પકાશિત થયું છે જેના લેખક છે -મગન2ામ દોલા2ામ-ઝલોત2ા ગામના, પછી અંબાજી ખાતે વસવાટ ક2ેલો) આ પુસ્તકમાં અઢા2ેક જેટલા નિ2ાંત સંપદાયના ભક્તોની પદ્ય 2ચનાઓનું સંકલન ક2વામાં
આવ્યું છે.