SPORTS

17મી માર્ચ અને રવિવાર, 1996માં આ જ દિવસ શ્રીલંકાની ક્રિકેટ માટે ઐતિહાસિક બન્યો

વિલ્સ વર્લ્ડ કપની ફાઇનલમાં બૅટિંગ મળતાં ઑસ્ટ્રેલિયાએ 7 વિકેટે 241 રન બનાવ્યા

SPORTS

લાહોરના એ જંગમાં માત્ર કૅપ્ટન માર્ક ટેલરની હાફ સેન્ચુરી (74) હતી

SPORTS

અરવિંદ ડિસિલ્વાના ત્રણ વિકેટના તરખાટથી કાંગારૂઓ કાબૂમાં રહ્યા હતા

SPORTS

શ્રીલંકાએ જયસૂર્યાના રનઆઉટ સાથે ખરાબ શરૂઆત કરી અને પછી....

SPORTS

SPORTS

કાલુવિથરણા પણ સસ્તામાં આઉટ થઈ ગયો, પરંતુ ત્યાર બાદ...

ડિસિલ્વા (107 અણનમ) અને ગુરુસિંહા (65) વચ્ચે 125 રનની ભાગીદારી થઈ

SPORTS

શ્રીલંકાએ બાવીસ બૉલ બાકી રાખીને 245/3ના સ્કોર સાથે યાદગાર જીત મેળવી

SPORTS

મૅકગ્રા, ફ્લેમિંગ, વૉર્ન, વૉ બ્રધર્સ, વગેરે ઑસ્ટ્રેલિયાના બોલરો નબળા સાબિત થયા

SPORTS

ડિસિલ્વાને મૅન ઑફ ધ ફાઇનલનો પુરસ્કાર અપાયો હતો

SPORTS

જયસૂર્યા 221 રન, સાત વિકેટ બદલ મૅન ઑફ ધ ટૂર્નામેન્ટ બન્યો

SPORTS

જોકે એ વિશ્ર્વકપમાં સચિન 523 રન અને કુંબલે 15 વિકેટ સાથે મોખરે હતો

SPORTS