BOLLYWOOD

 બચ્ચન પરિવારની દીકરીનો જન્મદિવસ છે આજે

શ્વેતા બચ્ચન નંદા 50 વર્ષની થઈ

BOLLYWOOD

17 માર્ચ 1974ના રોજ અમિતાભ-જયાએ પહેલા સંતાનની કિલકારી સાંભળી હતી

BOLLYWOOD

દિલ્હીસ્થિત નંદા પરિવારની વહુ ઘણા વર્ષોથી મુંબઈમાં જ રહે છે

BOLLYWOOD

દીકરી નાવ્યાએ મમ્મી સાથેના બાળપણનો ફોટો શેર કર્યા છે

BOLLYWOOD

દીકરી નાવ્યાનવેલી અને દીકરા અગસ્ત્યની મા શ્વેતા સમાચારોમાં ચમકે છે

BOLLYWOOD

ભાભી ઐશ્વર્યા સાથેના વણસેલા સંબંધોને લીધે પણ ચર્ચામાં રહે છે

BOLLYWOOD

શ્વેતા બિઝનેસ વુમન છે, બોલીવૂડથી હંમેશાં દૂર રહી છે

BOLLYWOOD

 અમિતાભથી વધારે નજીક હોવાનું કહેવાય છે

BOLLYWOOD

જોકે હાલમા મા જયા બચ્ચન અને દીકરી નાવ્યા સાથે વધુ જોવા મળે છે

BOLLYWOOD