| Entertainment |

સ્મૃતિ ઈરાનીએ ખોલ્યું માધુરી દીક્ષિત પાનનું રહસ્ય

Image source: Instagram

સ્મૃતિ ઈરાની જ્યારે પણ કંઈ બોલે છે ત્યારે લોકો સાંભળતા જ રહી જાય છે

| Entertainment |

Image source: Instagram

હાલમાં જ તેમણે એવી વાત શેર કરી છે જેનાથી લોકો અજાણ હતા

| Entertainment |

Image source: Instagram

 સ્મૃતિ કહે છે દિલ્હી નોર્થ એવેન્યુમાં એક પાનવાળો માધુરી દિક્ષીત પાન વેચે છે. 

| Entertainment |

Image source: Instagram

માધુરી પાન ઘરમાં કામ કરતા સામાન્ય લોકો માટે છે

| Entertainment |

Image source: Instagram

અમીરો માટેનું પાન દિલ્હીની Claridge હોટેલ બહાર મળે છે

| Entertainment |

Image source: Instagram

સ્મૃતિએ જણાવ્યું કે દર દિવાળીમાં ગુજરાતના અમદાવાદ, બરોડા વચ્ચે રેસ લાગે છે

| Entertainment |

Image source: Instagram

સૌથી વધુ ફાફડા ઝાપટવામાં કયું શહેર છે એ જાણવા મળે છે

| Entertainment |

Image source: Instagram

સ્મૃતિ ખાવાની શોખીન છે. શહેરના નામ પરથી ત્યાંના ફેમસ ફૂડ બતાવી આપે છે

| Entertainment |

Image source: Instagram

ટ્રાવેલમાં હંમેશા છુંદો, થેપલા, પુરી સાથે રાખે છે

| Entertainment |

Image source: Instagram