| Travel |

મુંબઈનો Marinedrive ફેમસ પ્લેસ છે અને લોકપ્રિય પણ

મરીનડ્રાઈવએ મુંબઈની બીજી ઓળખ છે

| Travel |

 Queens Necklaceથી પણ સુંદર બીચની વાત કરીએ.

| Travel |

કર્ણાટકનો એક બીચ પણ ખૂબ સુંદર છે

| Travel |

એની સુંદરતા સ્વર્ગ સમાન છે

| Travel |

બીચની એક બાજુ અરબી સમુદ્ર છે તો બીજી બાજુ સુપરનિકા નામની નદી

| Travel |

આ જગ્યાને જોશો તો કોઈ કાલ્પનિક સ્થળ લાગે, પણ એવું નથી આ હકીકત છે

| Travel |

કર્ણાટકના ઉડુપીમાં અને આ બીચનું નામ છે મરાવંથે!

| Travel |

એક તરફ સમુદ્ર અને બીજી બાજુ નદીની વચ્ચેથી પસાર થતા આ રસ્તા પર લોકો ફોટોશૂટ માટે આવે છે

| Travel |

ઉડુપી જાઓ તો એક વખત ચોક્કસ મુલાકાત લેજો મરાવંથે બીચની...

| Travel |