| Bollywood |

આજે જીવનના 75 વર્ષ પૂરા કર્યા ફરીદા જલાલે

| Bollywood |

14 માર્ચ, 1949માં જન્મ થયો ને પંચગિનીથી અભ્યાસ કર્યો

| Bollywood |

61 વર્ષથી ફિલ્મમાં કામ કરે છે આ વર્સટાઈલ એકસ્ટ્રેસ

| Bollywood |

ચાઈલ્ડ આર્ટિસ્ટથી કરી ફિલ્મી કરિયરની શરૂઆત

| Bollywood |

રાજેશ ખન્નાની હીરોઈનથી માંડી અમિતાભની બહેન બની લૂંટી છે વાહવાહી

| Bollywood |

તો કાજોલ અને એસઆરકેની મા બની સૌના હૃદયમાં વસી છે ફરીદા

| Bollywood |

પતિ તરબેઝ બરમાવર પણ હતા અભિનેતા, પુત્ર યાસિન છે ડિરેક્ટર

| Bollywood |

દેખ ભાઈ દેખ, જીની એન્ડ જીજુ, શરારત જેવી ટીવી સિરિયલોમાં પણ દેખાઈ

| Bollywood |

લાંબા કરિયરમાં 200 કરતા વધારે ફિલ્મો કરી લોકોનું કર્યું મનોરંજન