| Sports |
| Sports |
તે પોતાનાથી 30 વર્ષ નાના જૅક પૉલ સાથે લડવાનો છે
ટાયસન 20 વર્ષે પાછો હરીફને લલકારવા તૈયારી કરે છે
| Sports |
| Sports |
Swipe
મોહમ્મદ અલી પછી ટાયસન સૌથી લોકપ્રિય બોક્સર છે
| Sports |
| Sports |
Swipe
યુટ્યૂબરમાંથી પ્રોફેશનલ બૉક્સર બનેલા જૅકની ઉંમર 27 વર્ષ છે
| Sports |
| Sports |
Swipe
અમેરિકાના બન્ને મુક્કાબાજ જુલાઈમાં લડવાના છે
| Sports |
| Sports |
Swipe
બૉક્સિગંના ચાહકોને આ ફાઇટ નેટફ્લીક્સ પર જોવા મળશે
| Sports |
| Sports |
Swipe
જૅક પોતાનાથી મોટી ઉંમરના બૉક્સરો સાથે લડવા માટે જાણીતો છે
| Sports |
| Sports |
Swipe
બન્ને બૉક્સર 18 ઔંસના ગ્લવ્ઝ અને હેડગિયર પહેરીને લડવાના છે
| Sports |
| Sports |
Swipe
કેટલાક બૉક્સિગં-લવર્સ આને મજાક માને છે અને...
| Sports |
| Sports |
Swipe
અમુક તો ત્યાં સુધી કહે છે કે છેવટે આ ફાઇટ કૅન્સલ જ થશે
| Sports |
| Sports |
Swipe