| Bollywood |
| Bollywood |
Akshay Kumar અને
Twinkle Khanna
બોલીવુડનું ક્યુટ અને મોસ્ટ પોપ્યુલર કપલ છે
પણ એક ટોક શોમાં અક્ષય કુમારે કંઈક એવું કર્યું હતું કે જેને કારણે બધા ચોંકી ઉઠ્યા હતા
| Bollywood |
| Bollywood |
Swipe
અક્ષય કુમાર કરણ જોહરના ટીવી શો કોફી વિથ કરણ પર પહોંચ્યો હતો
| Bollywood |
| Bollywood |
Swipe
જ્યાં કારણ તેને પૂછ્યું કે જો તારા લગ્ન ન થાય હોત તો તું કઈ એક્ટ્રેસને રોમેન્ટિક ડેટ પર લઈ ગયો હોત?
| Bollywood |
| Bollywood |
Swipe
આ સવાલના જવાબમાં અક્ષય તરત જ કહે છે કે ડિમ્પલ કાપડિયા
| Bollywood |
| Bollywood |
Swipe
આગળ અક્ષયે કહ્યું કે અને હું આખી રાત તેમની સાથે તેમની દીકરી ટ્વિંકલ વિશે વાત કરી હોત
| Bollywood |
| Bollywood |
Swipe
અક્ષયનો આ જવાબ સાંભળીને કરણ હસી પડે છે અને કહે છે કે તને આની સારી ટ્રેનિંગ ટ્વિંકલ જ આપી શકે છે
| Bollywood |
| Bollywood |
Swipe
અક્ષય કુમારે 2001માં રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની દીકરી ટ્વિંકલ સાથે લગ્ન કર્યા હતા
| Bollywood |
| Bollywood |
Swipe
બંનેને સંતાનમાં એક દીકરો આરવ અને દીકરી નિતારા છે
| Bollywood |
| Bollywood |
Swipe
અક્ષય છેલ્લે ફિલ્મ સેલ્ફી, omg 2 અને મિશન રાનીગંજમાં જોવા મળ્યો હતો
| Bollywood |
| Bollywood |
Swipe