| World |

28 વર્ષ બાદ મુંબઈમાં યોજાઈ મિસ વર્લ્ડ કૉન્ટેસ્ટ

71મી મિસ વર્લ્ડ કૉન્સ્ટેસ્ટને હૉસ્ટ કરી કરણ જોહરે

| World |

ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિસ્જકોવાને જીત્યો મિસ વર્લ્ડનો તાજ

| World |

લેબનાનની યાસ્મીન જેટુન રહી ફર્સ્ટ રનર અપ

| World |

લૉ એન્ડ બિઝનેસની સ્ટુડન્ટ ક્રિસ્ટીના ગરીબ વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ચલાવે છે

| World |

ભારત તરફથી સિની શેટ્ટીએ રિપ્રેઝન્ટેશન કર્યું હતું

| World |

સિની ટૉપ 8માં આવી, પરંતુ ટૉપ 4માં ન આવતા રેસની બહાર થઈ

| World |

ભારતમાં અત્યાર સુધીમાં છ બ્યુટીક્વિન બની છે મિસ વર્લ્ડ

| World |

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ જોવા મળ્યા હતા કૉન્સ્ટેસ્ટમાં

| World |