પંચાંગ

આજનું પંચાંગ

(દક્ષિણાયન સૌર શરદૠતુ), રવિવાર, તા. ૧૦-૯-૨૦૨૩
આદિત્ય પૂજન, અજા એકાદશી (ખારેક).

ભારતીય દિનાંક ૧૯, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, નિજ શ્રાવણ વદ-૧૧
જૈન વીર સંવત ૨૫૪૯, માહે નિજ શ્રાવણ, તિથિ વદ-૧૧
પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૬મો આસતાદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૦મો બહેરામ, માહે ૮મો આવા, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૪મો, માહે ૨જો સફર, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૫મો, માહે ૨જો સફર, સને ૧૪૪૫
નક્ષત્ર પુનર્વસુ સાંજે ક. ૧૭-૦૫ સુધી, પછી પુષ્ય.
ચંદ્ર મિથુનમાં સવારે ક. ૧૦-૨૪ સુધી, પછી કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ), કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૬ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૭ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૦૯-૪૧, રાત્રે ક. ૨૧-૩૯
ઓટ: સાંજે ક. ૧૬-૦૩, મધ્ય રાત્રે ક. ૦૩-૨૮ (તા. ૧૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, નિજ શ્રાવણ કૃષ્ણ – એકાદશી. આદિત્ય પૂજન, અજા એકાદશી (ખારેક).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: પ્રતિષ્ઠા, એકાદશી વ્રત ઉપવાસ, ભગવાન સૂર્યનારાયણનું પૂજન, શ્રી વિષ્ણુ -લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, તુલસી પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત્ર પાઠ વાંચન, અદિતિ દેવીનું પૂજન, ગુરુ ગ્રહદેવતાનું પૂજન, પરદેશનું પસ્તાનું, વિદ્યારંભ, હજામત,પ્રયાણ,નવા વસ્ત્રો, આભૂષણ, પશુ લે-વેચ,બાળકને દેવ દર્શન, અન્નપ્રાશન, નામકરણ, નૌકા બાંધવી, વૃક્ષ વાવવાં, ઉપવાટિકા બનાવવી.
શ્રાવણ પર્વ મહિમા: મહામંત્ર “ૐ નમો ભગવતે વાસુદેવાયના જપ કરવાથી જે ફળ મળે છે ચહેરા પર ખુશી, સમાજમાં માન-સન્માન તથા વાણીમાં ચાતુર્યતા ઉત્પન્ન થાય છે.નિત્ય વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત્રનાં પાઠ ઉત્તમ ફળદાયી છે. શ્રાવણમાં ગાયત્રી જાપ -હવન શ્રેષ્ઠ ફળદાયી છે.
આચમન:ચંદ્ર રાહુુ ચતુષ્કોણ કાર્યક્ષમતા કેળવવી જરૂરી.
ખગોળ જ્યોતિષ:ચંદ્ર રાહુુ ચતુષ્કોણ
ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-ક્ધયા, વક્રી બુધ-સિંહ,વક્રી ગુરુ-મેષ, શુક્ર-કર્ક વક્રી, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…