| Cricket |
| Cricket |
અશ્વિન પોતાની 100મી ટેસ્ટને અવિસ્મરણીય બનાવી દીધી
કુંબલે પછીના ભારતના આ સ્પિન સમ્રાટે ટેસ્ટમાં કુલ નવ વિકેટ લીધી
| Cricket |
| Cricket |
Swipe
100મી ટેસ્ટમાં હાઈએસ્ટ નવ વિકેટ લેવાના મુરલીધરનના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી
| Cricket |
| Crick
e
t |
Swipe
કુંબલે અને કપિલે 100મી ટેસ્ટમાં સાત-સાત વિકેટ લીધી હતી
| Cricket |
| Cricket |
Swipe
અશ્વિને નવ વિકેટ લઈને એક સાથે બન્ને લેજન્ડનો ભારતીય રેકૉર્ડ તોડી નાખ્યો
| Cricket |
| Cricket |
Swipe
ટેસ્ટની શતાબ્દિમાં એક દાવમાં પાંચ વિકેટ લેનાર કુંબલે પછીનો બીજો ભારતીય બન્યો અશ્વિન
| Cricket |
| Cricket |
Swipe
કુલ 36મી વખત ઇનિંગ્સમાં પાંચ વિકેટ લઈને અશ્વિને કુંબલેનો ભારતીય વિક્રમ પણ તોડ્યો
| Cricket |
| Cricket |
Swipe
ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં હાઇએસ્ટ 26 વિકેટ અશ્વિનના નામે લખાઈ
| Cricket |
| Cricket |
Swipe