મરણ નોંધ

પારસી મરણ

મેરવાન બેહરામજી ઝાઇવાલા તે સુન્નુના ખાવીંદ. તે અનાહિતા ધર્મેશ મહેતા, ફરઝીન, અંબર શીંદે ને મરહુમ આદિલના બાવાજી. તે મરહુમો જરબાનુ તથા બહેરામશા અ. ઝાઇવાલાના દીકરા. તે મરહુમો ફ્રેની ને ધનજીશા એ. ગઝદરના જમાઇ. તે નીષીકા, દાનેશ ને વીવાનના મમાવાજી. તે પરવેઝ, સામ હોમી જીમી ને હુતોક્ષી કેરસાસ્પ ઇટાલીયાના ભાઇ. તે કેટી, હુતોક્ષીના જેઠ. (ઉં. વ. 79) રે. ઠે. એન-201, આર. એન. એ. રીજનસી પાર્ક, એમ.જી. રોડ, કાંદિવલી (પ), મુંબઇ-400064. ઉઠમણાંની ક્રિયા: તા. 9-3-24ના રોજે, બપોરે 3.40 કલાકે, માલકમ બાગ અગિયારી, જોગેશ્વરીમાં થશેજી.
એરવદ હોમી બેહરામજી રાનજી (રાનજી અગીયારીનાં પંથકી) તે મરહુમો ઓ. હોમાય તથા એરવદ બેહરામજી રાનજીના દીકરા. તે ધન કેરસી માસ્ટર તથા મરહુમ અરનાવાઝ સોરાબ મોદીનાં ભાઇ. તે કેરસી કેખશરૂ માસ્ટર તથા મરહુમ સોરાબ હોરમઝજી મોદીનાં સાલાજી. (ઉં. વ. 83) રે. ઠે. રાનજી હાઉસ, પાઠે બાપુરાઉ માર્ગ, ફોકલેન્ડ રોડ, પોસ્ટ ઓફિસ પાસે, ગ્રાન્ટ રોડ, મુંબઇ-400006. ઉઠમણાંની ક્રિયા : તા. 9-3-24ના રોજે બપોરે 3-40 કલાકે, હોડીવાલા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
શાપુર ફિરોઝ રાવ તે ઝરીન શાપુર રાવના ખાવીંદ. તે મરહુમો થ્રીતી તથા ફિરોઝ રાવનાં દીકરા. તે ફિરોઝ તથા આરમીન બેહરામ શ્રોફના બાવાજી. તે સુઝાન ફીરોઝ રાવ તથા બેહરામ ફિરોઝ શ્રોફના સસરાજી. તે ખોરશેદ કાવસ મોતીવાલા તથા મરહુમ સામ ફિરોઝ રાવનાં ભાઇ. તે દાદી બેહરામ શ્રોફના મમાવાજી. (ઉં. વ. 91) રે. ઠે. 8, સાકર એપાર્ટમેન્ટ, 71, પોચખાનાવાલા રોડ, મુંબઇ-400030. ઉઠમણાંની ક્રિયા : તા. 9-3-24 એ બપોરના 3-45 વાગે, બેનેટ બંગલી નં.6માં છેજી.(ડુગરવાડી-મુંબઇ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button