SPEICAL FEATURES

શેર માર્કેટ પર વર્ષોથી પુરુષોનું આધિપત્ય રહ્યું છે

 Financial literacy આવતા હવે મહિલાઓ પણ ટ્રેડિંગ કરી રહી છે

SPEICAL FEATURES

 મહિલાઓ દ્વારા ખોલવામાં આવતા એકાઉન્ટ્સની ટકાવારી દર વર્ષે વધતી જાય છે

SPEICAL FEATURES

 નિષ્ણાતો માને છે કે Man traders કરતા Woman traders સારું કામ કરી છે

SPEICAL FEATURES

આના કારણોમાં પહેલું છે કે તે ટ્રેડિંગ મામલે પુરુષોની જેમ  ઑવર કોન્ફિડન્ટ નથી

SPEICAL FEATURES

 મહિલાઓ પુરુષો જેટલું ટ્રેડિંગ કરતી નથી, સંશોધન અનુસાર બન્ને વચ્ચે 67 ટકાનો તફાવત છે

SPEICAL FEATURES

portfolio volatility, individual stock volatility, beta, and sizeના આધારે કહી શકાય કે   મહિલાઓ ઓછું રિસ્ક લે છે 

SPEICAL FEATURES

 મહિલાઓ લીવરેજ લેવામાં પુરુષો કરતા ઘણે અંશે સંયમિત છે

SPEICAL FEATURES

દર દસમાંથી સાત પુરુષો લે છે લીવરેજ જ્યારે માત્ર એક કે બે મહિલા ઉધાર લઈ ટ્રેડિંગ કરે છે. 

SPEICAL FEATURES

મહિલાઓ નથી માનતી કે તેમની પાસે ટ્રેડિંગ માટે મબલખ સમય અને પૈસો છે

SPEICAL FEATURES

હારતો જુગારી વધુપ રમે તેમ પુરુષો ખોટ ખાધા બાદ રોકાતા નથી, મહિલાઓ સંભાળીને ડગ ભરે છે.

SPEICAL FEATURES