| Astrology |
| Astrology |
આજે આઠમી માર્ચ એટલે મહાશિવરાત્રીનો તહેવાર
એવી માન્યતા છે કે આજના દિવસે જ શિવજી પ્રગટ થયા હતા
| Astrology |
| Astrology |
Swipe
મહાદેવના લગ્ન પણ આજના જ દિવસે થયા હતા એવું કહેવાય છે
| Astrology |
| Astrology |
Swipe
આ સાથે આજે ચંદ્ર અને મંગળની મકર રાશિમાં યુતિ થઈ રહી છે
| Astrology |
| Astrology |
Swipe
જેને કારણે આજે લક્ષ્મી યોગ બની રહ્યો છે અને ચાર રાશિના જાતકો પર ધનની વર્ષા કરશે
| Astrology |
| Astrology |
Swipe
આવો જોઈએ કઈ છે આ ચાર ભાગ્યશાળી રાશિઓ >>>
| Astrology |
| Astrology |
Swipe
મેષઃ આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે, બેંક બેલેન્સમાં વૃદ્ધિ થશે. ખર્ચની સમસ્યા ઉકેલાઈ જશે
| Astrology |
| Astrology |
Swipe
મિથુન: નોકરીમાં બઢતી થશે, પગાર વધારો થઈ શકે છે. જુના રોકાણમાંથી નફો થઈ રહ્યો છે
| Astrology |
| Astrology |
Swipe
સિંહ: વેપારમાં લાભ થશે. આકસ્મિક ધનલાભ થવાની શકયતા છે. કરિયરમાં પ્રગતિ થશે
| Astrology |
| Astrology |
Swipe
કુંભઃ આવકના નવા સ્રોત બની શકે છે. દેવાનો બોજો હળવો થઈ રહ્યો છે. પૈતૃક સંપત્તિમાં લાભ થઈ રહ્યો છે
| Astrology |
| Astrology |
Swipe