HEALTH

ચહેરાની ખૂબસૂરતી માટે ત્વચા ખૂબસૂરત હોવી જરૂરી

સારી ત્વચા માટે સૌથી જરૂરી છે પાણી, અને પાણીની સારી માત્રાવાળા ફળ

HEALTH

 આ ત્રણ ફળ રોજ ખાવાથી તમારી ત્વચા ક્યારેય શુષ્ક નહીં થાય, કરચલી નહીં પડે

HEALTH

સંતરા-સંતરા ખાવાથી વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળે છે 

HEALTH

આથી સ્કીન ટાઈટ રહે છે ને ચહેરા પર તાજગી દેખાય છે

HEALTH

સંતરામા એન્ટિ ઈન્ફ્લેમેટરી તત્વ હોય છે જે સોજા અને ખંજવાળથી પણ બચાવે છે

HEALTH

સફરજન- આ ફળમા હોય છે ફાયબર, વિટામિન-એ અને એન્ટિ ઑક્સિડેન્ટ હોય છે

HEALTH

જેના લીધે ચહેરા પર ઉંમર દેખાતી નથી અને ત્વચાનું રક્ષણ થાય છે

HEALTH

બોર- અલગ અલગ પ્રકારના બોર એટલે સ્ટ્રોબેરી, બ્લેકબેરી, ક્રેનબેરી છે એન્ટિ ઑક્સિડેન્ટ

HEALTH

ત્વચાની ડેડસેલ્સને હટાવી પોર્સ ખોલે છે અને ઓક્સિજન લેવામા મદદ કરે છે

HEALTH