| Politics |

Election કબ હૈ?

Lok sabha election (2024) મુદ્દે આજે મોટી update મળી શકે છે 

| Politics |

તો આજે ચૂંટણી પંચ મહત્વની જાહેરાત કરી શકે!

| Politics |

વિવિધ રાજ્યની કામગીરી સાથે આજે ચૂંટણી પંચ તારીખ જાહેર કરે તો નવાઈ નહીં થાય!

| Politics |

કદાચ એપ્રિલના બીજા સપ્તાહમાં પહેલા તબક્કાનું મતદાન થઈ શકે

| Politics |

અને 14 અથવા 15મી માર્ચથી આચારસંહિતા લાગુ પડી શકે!

| Politics |

2019ની ચૂંટણીનાં માફક આ વખતે સાત તબક્કામાં મતદાન યોજી શકાય

| Politics |

આ અગાઉ પણ ચૂંટણી તારીખો અંગે અટકળો વહેતી થઈ છે 

| Politics |

સૌને તારીખો જાણવાની તાલાવેલી જાગી છે અને બધાનો એક સવાલ, કબ હૈ ઈલેકશન?

| Politics |