અત્યારે બોલીવુડના મોટાભાગના સેલેબ્સ જામનગરમાં મોજ મસ્તી કરી રહ્યા છે

ENTERTAINMENT

અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ બેશનું સેલિબ્રેશન થઈ રહ્યું છે

ENTERTAINMENT

અંબાણીઝને ત્યાં સેલિબ્રેશન હોય અને સેલેબ્સ ના હોય એમ તો કેમ બને?

ENTERTAINMENT

પણ કેટલા સ્ટાર્સ એવા છે કે જેઓ અંબાણીની પાર્ટીથી દૂર જ રહે છે

ENTERTAINMENT

સની દેઓલ પાર્ટીમાં જવાનું પસંદ નથી કરતો અને બોબી દેઓલ પણ અંબાણીની પાર્ટીમાં નથી જતો

ENTERTAINMENT

પંકજ ત્રિપાઠી પણ અંબાણીઝની આગળ પાછળ નથી ફરતાં...

ENTERTAINMENT

ઈમરાન હાશ્મી પોતાની લાઈફને પર્સનલ રાખે છે

ENTERTAINMENT

પરિણીતી ચોપરા પર્સનલ લાઈફમાં જ વ્યસ્ત રહે છે, જેને કારણે તે અંબાણીની પાર્ટીમાં નથી જતી...

ENTERTAINMENT

કંગના રનૌત પણ કયારેય અંબાણીની પાર્ટીમાં નથી જોવા મળતી..

ENTERTAINMENT

મનોજ બાજપેયી પાર્ટીમાં ખુબ જ ઓછું જાય છે અંબાણીની પાર્ટીના નથી જોવા મળતાં

ENTERTAINMENT