SPECIAL FEATURES

જ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, INS તાનાજી, મુંબઈ ખાતે રોજગાર સેમિનાર/નોકરી મેળાનું આયોજન

 પુનઃરોજગાર મેળવવા માંગતા ભૂતપૂર્વ સૈનિકો અને રોજગાર પ્રદાતાઓને એક મંચ પર લાવવામાં આવ્યા

SPECIAL FEATURES

આ ઇવેન્ટને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સૈનિકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો

SPECIAL FEATURES

જોબ ફેરમાં 30 કંપનીઓએ ભાગ લીધો હતો જેમાં 1940 ખાલી જગ્યાઓ ઓફર કરવામાં આવી હતી

SPECIAL FEATURES

ભૂતપૂર્વ સૈનિકો અને રોજગાર પ્રદાતાઓ એક મંચ પર જોવા મળ્યા

SPECIAL FEATURES

જોબ ફેર દરમિયાન વિવિધ કંપનીઓ દ્વારા આંત્રપ્રિન્યોરશિપ મોડલ પણ રજૂ કરવામાં આવ્યા હતા

SPECIAL FEATURES

રીઅર એડમિરલ રજત કપૂર, બ્રિગેડિયર રોહિત મહેતા, ADGકોટક મહિન્દ્રા લાઈફ ઈન્સ્યોરન્સના શ્રી રુચિરા ભારદ્વાજ વગેરે

SPECIAL FEATURES