મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થા. જૈન
સમઠીયાળા (જેતપૂર) નિવાસી હાલ ભાઈંદર, સ્વ. રમાબેન ચુનીલાલ પારેખના સુપુત્ર હિતેશ (રાજૂ) (ઉં. વ. ૬૨) તા. ૧.૩.૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સતિષભાઈ, નિલેશભાઈ, મિનાક્ષીબેન દોશી, પ્રતિભાબેન વોરા, આરતીબેન મહેતાના ભાઈ. તે ગિતાબેન, આશાબેનના દિયર, તે રાહૂલ રૂષભ જૈનમના કાકા પ્રાર્થના સભા તથા લૈકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી સ્થાનાકવાસી જૈન
લાઠી નિવાસી હાલ સુરત સ્વ. ચંદ્રાબેન મુળજીભાઈ ભાયાણીના સુપુત્ર હરસુખભાઇ (ઉં. વ. ૭૯) પ્રમોદાબેનના પતિ. તે સ્વ. ઇલાબેન રસિકલાલ ગાંધી, નીલમબેન રમેશચંદ્ર શાહ, વિભાબેન મહેન્દ્રભાઈ કપાસી, જયશ્રી બેન ભરતભાઈ ડેલિવાલાના ભાઈ. સુધાબેન વર્ધમાનભાઈ, નીતા, ચંદ્રેશ, રાહુલ, સ્વેતાના પિતા. ભરતભાઈ વોરા, હિતેષભાઇ મહેતા, કૃપા ભાયાણીના સસરા. સ્વસુરપક્ષે શાંતિલાલ ભાઈચંદ શાહના જમાઈ તા ૨૮-૨-૨૪ના સુરત અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના માતુશ્રી વિશાબેન હીરજી ઉગમશી રીટાના પૌત્રવધૂ. માતુશ્રી લક્ષ્મીબેન શામજી હીરજી રીટાના પુત્રવધૂ. ધનજીના ધર્મપત્ની ઝવેરબેન (ઉં. વ. ૭૩) ગુરુવાર તા. ૨૯-૨-૨૪ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. કમલેશ, સ્વ. નિમેષ, નીતાના માતુશ્રી. દિવ્યા, નીતુ, મુકેશ દામજી ફુરીયાના સાસુ. પાર્થ, વિધી, પ્રેયાંશ, પ્રિયાંશીના દાદી. ગાગોદરના માતુશ્રી દિવાળીબેન વીરજી હેમરાજ ગાલાના દીકરી. ઠે. સી-૭૦૨, કેલાસ એવેન્યુ, કામાલેન, જોલી જીમખાનાની બાજુમાં, ફાતીમા સ્કૂલની સામે, ઘાટકોપર (વેસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના સ્વ. દિવાળીબેન નંદુ (ઉં. વ. ૮૪) મુંબઇ મધ્યે શુક્રવાર તા. ૧-૩-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી કરમાબેન રાયશી દુદાના પુત્રવધૂ. શાંતિલાલના ધર્મપત્ની. રાજેન્દ્ર, સ્વ. બિપિન, નિર્મળા, મંજુલા, સરલાના માતુશ્રી. ગં. સ્વ. દિવ્યા, કેશવજી, અમરશી, વિનોદનાં સાસુ. નિરાલીનાં દાદી. વૈશાલી, વિધિ, અક્ષય, નિરવના નાની. ભચાઉના માનુબેન/કેસરબેનનાં દીકરી. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૪-૩-૨૪ના ૧૦.૩૦થી ૧૨.૩૦. ઠે. કરસન લધુ નિસર હોલ, દાદર (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઢસા જંકશન નિવાસી હાલ વસઇ સ્વ. કાંતાબેન ગીરધરલાલ બોટાદરાના સુપુત્ર મહેશભાઇ (ઉં.વ.૬૬) તા. ૨-૩-૨૪ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે નીતાબેનના પતિ. મોના તથા મલયના પિતાશ્રી. તે પ્રવીણભાઇ, પંકજભાઇ, રાજેશભાઇ, અ. સૌ. ચંદ્રિકાબેન અજયભાઇ શાહ, સીમાબેન રશ્મિકાન્ત મડીયાના ભાઇ. તે વીરપુર નિવાસી સ્વ. કાંતિલાલ નાગરદાસ મકાણીના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૪-૩-૨૪ના બપોરે ૩થી ૫. ઠે. માણેકપૂર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, વસઇ (વેસ્ટ)માં રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લાઠી નિવાસી હાલ તિલક નગર સ્વ.કાંતિભાઇ ચુનીલાલ મોટાણીના ધર્મપત્ની ચંદ્રિકાબેન (ઉં. વ. ૮૧) તા. ૧-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે પારુલ રાજેશ દેસાઇ, ફાલ્ગુની જયદીપ શાહ, જુગ્નુ વિકાસ લાખાણી, ભાબિની રિન્કુ વોરાના માતુશ્રી. મિતુલ, પ્રણવ, માનસી, તેજસ, વિકતી, જીમીતના નાની. સ્વ. ખુશાલભાઇ, સ્વ. મનસુખભાઇ, સ્વ. હસમુખભાઇ, સ્વ. શાંતિભાઇ, જીતેન્દ્રભાઇ, નલીની બળવંતરાય ઘાટલીયા, વિલાસ ભરત કપાસીના ભાભી. સ્વ. પ્રાણજીવન લક્ષ્મીચંદ ગોડાના દીકરી. સ્વ. મહેન્દ્રભાઇ, રેણુકાબેન, સ્વ. નલિનીબેન, કુમુદબેન, જયપ્રકાશના બેન. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી શ્ર્વે. મુર્તિ. જૈન
સાયલા નિવાસી હાલ ડોબિવલી સ્વ. નટવરલાલ ચત્રભુજ શાહના ધર્મપત્ની સ્વ. ધીરજવંતી (ઉં. વ. ૯૦) તે મોહીનીબેન દિલીપભાઇ, અલકાબેન, રાજેન્દ્રભાઇ તથા પ્રફુલાબેન ભાવેશભાઇના માતુશ્રી. તે સોનાલી રૂચિન, ગૌરાંગ, પીનલ પૂજનકુમાર મનાલી અનીષકુમારના નાની. તથા પિયર પક્ષે માંગરોળ નિવાસી સ્વ. કલાવતીબેન અમીલાલ શાહના સુપુત્રી. તા ૧-૩-૨૪ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
અ. સૌ. મંજુલાબેન ભૂપતભાઇ શેઠ (દેરડી કુંભાજી) તા. ૨-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. બેસણું-લૌકિક વ્યવહાર રાખેલ નથી. ભૂપતરાય રામજીભાઇ શેઠ (હાલ અમદાવાદ).
સુરત દશા ઓસવાળ જૈન
સાયન નિવાસી સ્વ. મંગળાબેન હિરાભાઇ મલબારીના સુપુત્ર તથા સ્વ. રશ્મિબેનના પતિ દેવેન્દ્રભાઇ હિરાભાઇ મલબારી (ઉં. વ. ૭૭) તા. ૨-૩-૨૪ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. તે મનિષાબેન, રૂપેનભાઇના પિતા. તે ટીનાબેન, દિપલભાઇના સસરા. તે નીશી, હર્ષ, રેહાનના દાદા. સ્વ. રવિન્દ્રભાઇ, સ્વ. નવીનભાઇ, સ્વ. ચંદ્રકુમારભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. હંસાબેન, સ્વ. ગુણિયલબેન અને માલતીબેનના ભાઇ. સ્વ. સુશીલાબેન ચંપકલાલ દમણિયાના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાના ભાડીયાના જીગ્નેશ ઠાકરશી રાંભીયા (ઉં. વ. ૪૨) તા. ૨૯-૦૨-૨૪ના અવસાન પામેલ છે. ગં.સ્વ. જયવંતી ઠાકરશીના પુત્ર. પીંકીના પતિ. આયુશી, યશના પિતા. રાજેશ, સંજયના ભાઇ. સંજાણના મીનાબેન વિપુલ શાહના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. જયવંતી ઠાકરશી રાંભીયા, એ-૧, ઓમ શ્રીનાથ કુંજ, કાર્ટર રોડ નં. ૨, બોરીવલી (ઇ.), મું. ૬૬.
કોડાયના અમર કાનજી સાવલા (યુ.એસ.એ.) (ઉં. વ. ૭૬) તા. ૨૩-૨-૨૪ના અવસાન પામેલ છે. ચંદ્રીકાના પતિ. ડો. બંસીના પિતા. કસ્તુરબેન કાનજી આશધીરના પુત્ર. વશનજી, લક્ષ્મીચંદ, ખુશાલ, મુલચંદ, જયા, વિજયા, વિમળા, મુક્તા, માયાના ભાઇ. રતાડીયા (ગ.)ના રતનબેન પોપટલાલ લધુના જમાઇ. પ્રાર્થના
રાખેલ નથી.
ભોરારાના લાલજી ઉમરશી દેઢિયા (ઉં. વ. ૯૨) તા.૧-૩-૨૪ના દેહપરિવર્તન કરેલ છે. ભાણબાઈ ઉમરશી રતનશી દેઢિયાના પુત્ર. સુંદરબેનના પતિ. વિમળા, નરેન્દ્ર, બીના, ભરત, સ્વ. કુસુમના પિતાશ્રી. મોરારજી, વાંકીના દેવકાંબેનના ભાઈ. છસરાના હીરબાઈ કરમશી પાસુ છેડાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. શા.લાલજી ઉમરશી દેઢિયા, બી/૭૨ મહિન્દ્ર પાર્ક, ૭મે માળે, નારાયણ નગર નજીક, ઘાટકોપર (પ.), મુબઇ-૪૦૦૦૮૬.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?