મરણ નોંધ

પારસી મરણ

રોહીનતન રૂસ્તમ મોગલ તે મરહુમ મનજીત મોગલના ધણી. તે મરહુમો રૂસ્તમ અને પેરીન મોગલના દીકરા. તે શાયરા અને ઝુબીન મોગલના બાવાજી તે હોસી, મેહરૂ પંથકી, ખુરશીદ તથા મરહુમ પોલીના ભાઇ. તે મરહુમો કુલદીપ અને શીલા રૂબીરોયના જમાઇ.(ઉં. વ. ૮૨) રે. ઠે. ૩૩, બસંત અપાર્ટમેન્ટ, જી. ડી. સોમાની સ્કૂલની સામે, કફ પરેડ, મુંબઇ-૪૦૦૦૦૫. ઉઠમણાંની ક્રિયા: તા. ૪-૩-૨૪ના બપોરે ૩.૪૫ વાગે દાદીશેઠ અગિયારી (ફોર્ટ)માં છેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button