| Astrology |

આજે ત્રિપુષ્કર યોગની કૃપા માટે શું કરવુ આ પાંચ રાશિના જાતકોએ

આજે ચંદ્રમા તુલા ઉપરાંત વૃશ્રિક રાશિ પર ભ્રમણ કરશે

| Astrology |

આજે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની સપ્તમિ તિથિ છે

| Astrology |

આજે હર્ષ યોગ, ત્રિપુષ્કર યોગ, રવિ યોગ અને વિશાખા યોગનો સુભગ સમન્વય

| Astrology |

આ શુભ સંયોગનો લાભ લેવા તમારે કરવી પડશે થોડી મહેનત

| Astrology |

કટોરીમાં સરસોનું તેલ લઈ, રૂપિયાનો સિક્કો નાખો

| મેષ |

પોતાનો ચહેરો જૂઓ ને તેલ ગરીબને દાન કરો 

| Astrology |

શનિયંત્રની સ્થાપના કરો ને ગરીબોને ભોજન આપો

| સિંહ |

કાળા તલ અને ખાંડ ભેળવી કીડીઓને ખવડાવો

| તુલા  |

 પીપળાના વૃક્ષને જળ આપો અને ચાર મુખવાળો દીવો કરો

| ધનુ |

શનિદેવને મંદિરે કાળા તલ ચડાવો અને કપડા-અનાજનું દાન કરો

| કુંભ |

આ ઉપાયો શક્ય હોય તો દર શનિવારે કરવાથી ધનલાભ અને સારું સ્વાસ્થ્ય મળશે

| Astrology |