પઢાઈમાં Zero કમાણીમાં No 1, જાણી લો બોલીવૂડના સુપરસ્ટાર્સ
ENTERTAINMENT
ENTERTAINMENT
એવા કયા અભિનેતા-અભિનેત્રીઓ છે જે સ્ટડીઝમાં ઝાઝું ઉકાળ્યું નથી?
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
'ક્વીન' ફેમ કંગના 12મી ફેલ છે, કમાણીમાં ટોચની અભિનેત્રીમાં સ્થાન છે
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
આલિયા ભટ્ટે પણ એક્ટિંગ માટે 12મું ધોરણ છોડ્યું હતું
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
16 વર્ષની ઉંમરે એક્ટિંગ માટે કાજોલે ભણવાનું છોડી દીધું હતું
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
કેટરિના કૈફ પણ સ્કૂલનું પગથિયું ચઢી નથી, હોમ સ્કૂલિંગ લીધું હતું
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
અર્જુન કપૂર તો બોર્ડની બારમા ધોરણની પરીક્ષામાં નાપાસ થયો હતો
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
રણબીર કપૂર તો દસમી ફેલ હતો, એક્ટિંગ કોર્સ કરીને ફિલ્મ દુનિયામાં નામ કમાવ્યું
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
કપૂર ખાનદાનની લાડલી દીકરી કરિશ્મા તો છઠ્ઠી ફેલ પછી ક્યારેય ભણી જ નહીં
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
'ભાઇજાન' તરીકે ઓળખાતા સલમાન ખાન 12 પાસ પછી આગળ સ્ટડી નહોતું
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
દીપિકા પાદુકોણે પણ ફિલ્મોમાં કારકિર્દી બનાવવા માટે કોલેજ છોડી હતી
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe