પારસી મરણ
મીનુ બરજોરજી પટેલ તે મરહુમ રોડા મીનુ પટેલના ધણી. તે મરહુમો ગુલબાઈ અને બરજોરજી પટેલના દીકરા. તે રશનાના બવાજી. તે સોનેશના સસરાજી. તે કેકી તથા મરહુમો શેહેરીયાર, દીના, પેરીન અને હોમીના ભાઈ. તે બોમી ડી. તવાડીયા અને નીલુફર ડ. દુમસીયાના મામા. તે નીલુફર ર. કરનજીયાના કાકા. (ઉં. વ. ૮૬) ઠે. ૩૦૧-જોય, અલકા સોસાયટી, સીસર રોડ, આશ મેડીકલની સામે, અંબોલી, અંધેરી, મુંબઈ-૫૮. ઉઠણાંની ક્રિયા: ૧-૩-૨૪ બપોરે ૩-૪૫ વાગે માલકમ બાગ, અગિયારીમાં છેજી.
ફલી દારબશા ખંબાતા તે બખતાવર ખંબાતાના ખાવીંદ તે નૌઝર કુકાના બાવાજી. તે મરહુમો આલામાય તથા દારબશા રતનજી ખંબાતાના દીકરા. તે મરહુમો રતી તથા ધનજીશા બલસારાના જમાઈ. તે કેકી ખંબાતા, કેરસી ખંબાતા તથા મરહુમો મીનુ ખંબાતા, સામ ખંબાતા, પેરીન દારૂવાલા, કેટી એનતાલીયા તથા ધન ઉનવાલાના ભાઈ. તે ફરહાન કુકાના બપાવાજી. (ઉં. વ. ૭૮). ઠે. ૮૧૫, એન્જીનિયર બિલ્ડીંગ, ફલેટ નં. ૧૦, જામે જમશેદ રોડ, દાદર ટી. ટી., મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: ૧-૩-૨૪એ બપોરના ૩-૪૫ વાગે, ભાભા બંગલી નં. ૧માં છેજી. (ડુંગરવાડી- મુંબઈ)
પરવેઝ દોસાભોઈ નલ્લાદારૂ તે મરહુમ હોમાય પરવેઝ નલ્લાદારૂના ખાવીંદ. તે મહરૂખ, સુસન, અરીશ, દારાયસ અને કેટાયુનના બાવાજી. તે મરહુમો નરગીશ તથા દોસાભોઈ નલ્લાદારૂના દીકરા. તે યાસમીન દ. નલ્લાદારૂના સસરાજી. તે આરમીન અને દીનશાના મમાવાજી. તે દીલનવાઝ, આરેશ, ઝાલ અને ઝરકાસીસના બપાવાજી. (ઉં. વ. ૮૭) ઠે. ૧૦૨, દાદી શેઠ અગિયારી લેન, ફાયર ટેમ્પલ કંપાઉન્ડ, ફનસવાડી, મુંબઈ-૪૦૦૦૦૨. ઉઠમણાંની ક્રિયા તા. ૨-૩-૨૪ના રોજે બપોરે ૩-૪૦ કલાકે હોડીવાલા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.