મહારાષ્ટ્રનો ગરીબ જિલ્લો કયો?

SPECIAL FEATURES

મહારાષ્ટ્રના આર્થિક પાટનગર કે શ્રીમંત શહેર મુંબઈથી વાકેફ હશો!

SPECIAL FEATURES

 દેશનું ત્રીજા નંબરનું સૌથી મોટું રાજ્ય છે મહારાષ્ટ્ર

SPECIAL FEATURES

પણ ગરીબ જિલ્લા અંગે જાણો છો?

SPECIAL FEATURES

રાજયના 36 જિલ્લા 6 મંડળ છે

SPECIAL FEATURES

 અંતરિયાળ વિસ્તારમાં આવેલ એક જિલ્લાના લોકો વધુ ગરીબ છે

SPECIAL FEATURES

નીતિ આયોગના અહેવાલ અનુસાર રાજયમાં 14.85 ટકા લોકો ગરીબ છે

SPECIAL FEATURES

મહારાષ્ટ્રનો નંદુરબાર જિલ્લો છે સૌથી વધુ ગરીબ

SPECIAL FEATURES

જિલ્લાના 52.12 ટકા લોકો છે ગરીબ

SPECIAL FEATURES

'નંદનગીરી'થી ઓળખાતા જિલ્લાની વસ્તી 2011ના સેન્સસ પ્રમાણે 16 લાખથી વધુ છે

SPECIAL FEATURES