| Sports |
| Sports |
ICC Test Rankingsમાં યશસ્વી જયસ્વાલ- ધ્રુવ જુરેલની 'હરણફાળ'
| Sports |
| Sports |
આઈસીસીએ ટેસ્ટના બેટર અને બોલર માટે રેન્કિંગ જાહેર કર્યાં
Swipe
વિરાટ કોહલીના બ્રેકનો નવોદિત ખેલાડીઓને મળ્યો લાભ
| Sports |
| Sports |
Swipe
ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં ભારતના વિજય છતાં વિરાટ-રોહિતને ફટકો
| Sports |
| Sports |
Swipe
વિરાટ કોહલીએ બ્રેક લેતા સાતમા ક્રમેથી નવમા ક્રમે પહોંચ્યો, પણ
| Sports |
| Sports |
Swipe
ટીમના કેપ્ટન 'હિટમેન' રોહિત શર્મા બારમા ક્રમેથી 13મા નંબરે રહ્યો
| Sports |
| Sports |
Swipe
નવોદિત યશસ્વી જયસ્વાલ પંદરમા ક્રમેથી બારમા સ્થાને રહ્યો છે
| Sports |
| Sports |
Swipe
વિકેટકિપર ધ્રુવ જુરેલ મોટી છલાંગ લગાવીને 69મા ક્રમે પહોંચ્યો
| Sports |
| Sports |
Swipe
આ યાદીમાં 893 પોઈન્ટ સાથે ન્યૂ ઝીલેન્ડનો કેન વિલિયમ્સન છે પહેલા નંબરે
| Sports |
| Sports |
Swipe
ટેસ્ટ ક્રિકેટરની યાદીમાં 14માં ક્રમે ટીમ ઈન્ડિયાના રિષભ પંતને પણ મળ્યું છે સ્થાન
| Sports |
| Sports |
રિષભ પંતે મૅચ-પ્રૅક્ટિસ શરૂ કરી દીધી