'ગઝલ' બની ઉદાસ...

ENTERTAINMENT

જ્યારે અફઘાની ચાહકે Pankaj Udhasને સંભળાવી એમની જ ગઝલ..

ENTERTAINMENT

પંકજ ઉધાસ અમેરિકામાં કોન્સર્ટ પતાવી એરપોર્ટ માટે લેટ થઈ રહ્યા હતા

ENTERTAINMENT

એરપોર્ટ સમયસર પહોંચવા ટેક્સી ડ્રાઇવરને ફાસ્ટ ડ્રાઈવ કરવા કહ્યું

ENTERTAINMENT

જેના જવાબમાં ડ્રાઈવરે એમને એમની જ ગઝલની ચાર લાઈન સંભળાવી દીધી...

ENTERTAINMENT

ગઝલ હતી 'જરા આહિસ્તા ચલ..' આ સાંભળીને પંકજ ઉધાસ ચોંકી ગયા!

ENTERTAINMENT

તેમણે ડ્રાઈવરને કહ્યું તું ફોરેનર લાગે છે, હિંદી સમજે છે કે?

ENTERTAINMENT

એનો જવાબ આપતા ડ્રાઈવરે કહ્યું કે હું અફઘાની છું પણ તમારો ફેન છું

ENTERTAINMENT

ડ્રાઈવરે પંકજ ઉધાસને સમયસર એરપોર્ટ ડ્રોપ કરી દીધા

ENTERTAINMENT

 પણ ડ્રાઈવરે પંકજ ઉધાસ પાસેથી ભાડું પણ ના લીધું!

ENTERTAINMENT