જન્મતાની સાથે જ આટલા કરોડની સંપત્તિનો માલિક છે Virat Kohli – Anushka Sharmaનો Akaay
Virat Kohli And Anushka Sharma’s Son Akaay by Birth Billionaire: જ્યારથી Virat Kohli અને Anushka Sharmaએ તેમના બીજા સંતાન Akaayને જન્મ આપ્યો છે ત્યારથી જ Akaay કોઈને કોઈ કારણસર સતત લાઈમલાઈટમાં રહે છે, ક્યારેક તેના નામના અર્થને લઈને તો ક્યારેક તેને ક્યાંની Citizenship મળશે એને કારણે… હવે ફરી એક વખત Akaay લાઈમ લાઈટમાં આવી ગયો છે અને આ વખતે કારણ છે તેનું Financial Status…
હવે તમને થશે કે હજી તો Akaayને આ દુનિયામાં આવીને સાત જ દિવસ થયા છે ત્યારે એનું ફાઈનાશિયલ સ્ટેટસ શું હશે? પણ ભાઈસાબ તમારી જાણ માટે કે જન્મતાની સાથે જ Akaay કરોડોની પ્રોપર્ટીનો માલિક બની ગયો છે, આવો જોઈએ કઈ રીતે…
તમારી જાણ માટે Virat Kohli’s Networth 1000 Crore Rupees છે જયારે તેની પત્ની Anushka Sharma’s Total Networth 300 Crore Rupees છે એટલે બંનેની કુલ નેટવર્થ 1300 કરોડ રૂપિયાની છે. જો મમ્મી પપ્પા બંનેની કુલ નેટવર્થને બંને બાળકો વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો તે 6500 કરોડ રૂપિયા જેટલી થાય છે. આજની તારીખમાં જોવા જઈએ તો વિરાટ અનુષ્કાની મોટી દીકરી વામિકા અને નાનો દીકરો અકાય બંને જણ કરોડપતિ છે અને બંને જણ 650 કરોડ રૂપિયાના માલિક ગણાય.
અત્રે ઉલ્લેખનીય છે કે વિરાટ અને અનુષ્કા શર્માએ 15મી ફેબ્રુઆરીના લંડન ખાતે તેમના બીજા સંતાનને જન્મ આપ્યો હતો. કપલને પહેલાંથી જ એક દીકરી છે જેનું નામ તેમણે વામિકા રાખ્યું છે. વિરાટ કોહલીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને ફેન્સ સાથે આ ગુડ ન્યૂઝ શેર કરી હતી.
જ્યારથી લોકોને આ સારા સમાચારની જાણ થઈ છે ત્યારથી જ ફેન્સ, મિત્રો અને સેલેબ્સ કપલ પર શુભેચ્છાઓનો વરસાદ કરી રહ્યા છે.