ધર્મતેજ

સુભાષિતનો રસાસ્વાદ

पुस्तकस्था तु या विद्या, पर हस्त गतं धनम् ॥
कार्यकाले समुत्पन्ने, न सा विद्या न तत् धनम् ॥ 44॥

  • સુભાષિત સંગ્રહ

ભાવાર્થ: પુસ્તકમાં રહેલી વિદ્યા, અને બીજાના હાથમાં ગયેલું ધન, આ બન્ને યોગ્ય સમયમાં કામ ન આવે તો તે વિદ્યા પણ નકામી અને તે ધન પણ નકામું. અસ્તુ.
સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઈ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button