ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com . પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
पनाह સમુદ્ર
पयोज પતંગિયું
पयोधि કમળ
परचा શરણ
परवाना ચબરખી
અ) TITANIC
બ) LOVE IN THE AFTERNOON
ક) DESIGNING WOMAN
ડ) ROMAN HOLIDAY
ગુજરાત મોરી મોરી રે
વેણીભાઈ પુરોહિત લિખિત અને દિલીપ ધોળકિયાના સ્વરમાં અમર બની ગયેલું ‘તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી’ કઈ ગુજરાતી ફિલ્મમાં હતું?
અ) ગુણસુંદરી બ) નણંદ ભોજાઈ
ક) દીવાદાંડી ડ) મળેલા જીવ
જાણવા જેવું
૧૯૫૦માં ‘હમારી બેટી’ ફિલ્મથી અભિનય યાત્રા શરૂ કરનારા લાજવાબ અભિનેત્રી નૂતનએ કારકિર્દી દરમિયાન દેવ – દિલીપ – રાજ એ ત્રિપુટી સાથે કામ કર્યું છે. દેવ આનંદ સાથે ‘તેરે ઘર કે સામને, ‘પેઈંગ ગેસ્ટ’ સહિત યાદગાર ફિલ્મો આપી તો રાજ કપૂર સાથે ‘અનાડી’, ‘છલિયા’ જેવી અવિસ્મરણીય ફિલ્મો આપી. દિલીપ કુમાર સાથે ચરિત્ર અભિનેત્રી તરીકે ‘કર્મા’માં ૧૯૮૬માં નજરે પડ્યાં.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
એક્શન ફિલ્મના એક્ટર તરીકે પોતાનું સ્થાન જમાવી દેવામાં સફળ રહેલા ટાઇગર શ્રોફ આપેલા વિકલ્પોમાંથી કઈ ફિલ્મમાં નહોતો એ જણાવો.
અ) હિરોપંતી બ) ગનપત ક) ભોલા ડ) વોર
નોંધી રાખો
પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાય અધિક છે, રત્ન બહારની ચમક બતાવે છે. જ્યારે પુસ્તક અંત:કરણને ઉજ્જવળ કરે છે. પુસ્તક એવો મિત્ર છે જેનો સહવાસ કાયમ પ્રગતિ કરાવે છે.
માઈન્ડ ગેમ
પડદા પાછળના કસબી તરીકે જાણીતા હિન્દી ફિલ્મના ગીતકારો ક્યારેક પડદા પર એક્ટર તરીકે દેખાય છે. કયા ગીતકાર ફિલ્મમાં ક્યારેય જોવા નથી મળ્યા?
અ) શૈલેન્દ્ર બ) મજરૂહ સુલતાનપુરી ક) આનંદ બક્ષી ડ) ગુલશન બાવરા
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
अदावत દુશ્મની
आईना અરીસો
अलफाज શબ્દો
अतीत ભૂતકાળ
अरबाब માલિક
ગુજરાત મોરી મોરી રે
નસીબની બલિહારી
ઓળખાણ પડી?
KRAMER VS KRAMER
માઈન્ડ ગેમ
દો રાસ્તે
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મેરે હમદમ મેરે દોસ્ત
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મૂલરાજ કપૂર (૩) શ્રદ્ધા આશર (૪) ભારતી બુચ (૫) ડો. પ્રકાશ કટિકિયા (૬) ભારતી કટકિયા (૭) ખુશરૂ કાપડિયા (૮) વિભા મહેશ્ર્વરી (૯) પુષ્પા પટેલ (૧૦) લજિતા ખોના (૧૧) મહેશ સંઘવી (૧૨) મીનળ કાપડિયા (૧૩) મહેન્દ્ર લોઢાવિયા (૧૪) મનીષા શેઠ (૧૫) ફાલ્ગુની શેઠ (૧૬) હર્ષા મહેતા (૧૭) નિખિલ બંગાળી (૧૮) અમીશી બંગાળી (૧૯) નંદકિશોર સંજાણવાળા (૨૦) તાહેર ઔરંગાબાદવાલા (૨૧) શીરીન ઔરંગાબાદવાલા (૨૨) કલ્પના આશર (૨૩) ભાવના કર્વે (૨૪) સુરેખા દેસાઈ (૨૫) દેવેન્દ્ર સંપટ (૨૬) મહેશ દોશી (૨૭) સુભાષ મોમાયા (૨૮) જગદીશ ઠક્કર (૨૯) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૧) ઈનાક્ષી દલાલ (૩૨) હિના દલાલ (૩૩) રમેશ દલાલ (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) ધીરેન્દ્ર ઉદ્દેશી (૩૬) પુષ્પા ખોના (૩૭) નિતિન બજરિયા (૩૮) દિલીપ પરીખ (૩૯) પ્રવીણ વોરા (૪૦) રજનીકાંત પટવા (૪૧) સુનીતા પટવા (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૪૪) નયના ગિરીશ મિસ્ત્રી (૪૫) વિણા સંપટ (૪૬) જ્યોતિ ખાંડવાલા (૪૭) પ્રતીમા પામાની