આમચી મુંબઈ

નિર્વ્યસની સાથી પસંદ કરો…

વેલેન્ટાઇન્સ ડે એટલે પ્રેમનો દિવસ, પણ પ્રેમ કરતા પહેલા પોતાનો સાથી વ્યસની તો નથી એ ખ્યાલ રાખવું જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઇ મોટી મુશ્કેલી ન પડે. મહારાષ્ટ્રના નશાબંદી મંડળ દ્વારા મરીન ડ્રાઇવ પર યુવતીઓને નિર્વ્યસની સાથી પસંદ કરવાની અપીલ કરતું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. (અમય ખરાડે)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button