ધર્મતેજ

સુભાષિતનો રસાસ્વાદ

वृथा वृष्टि समुद्रेषु, वृथा तृप्तस्य भोजनम ॥
वृथा दानं समर्थस्य, वृथा दिपो दिवाडपिच ॥ 43॥

  • સુભાષિત સંગ્રહ

ભાવાર્થ: સમુદ્રમાં વૃષ્ટિ થાય એ વૃથા છે, તૃપ્ત થયેલાને ભોજન કરાવવું એ વૃથા છે, સમર્થને દાન આપવું એ વૃથા છે, તેજ રીતે દિવસે દીવો કરવો એ પણ વૃથા છે. સારાંશમાં આ બધી ઘટનાઓ નિરર્થક છે. અસ્તુ.
સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઈ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button