મરણ નોંધ

જૈન મરણ

વાગડ વિ.ઓ. જૈન
ગામ લાકડિયાના સ્વ. વીરાબેન જીવરાજ મેપશી સાવલાના પુત્ર પ્રેમજી (ઉં.વ. ૮૯) તા. ૭-૨-૨૪ના દેશમાં અ.પા. છે. સ્વ. રમાબેનના પતિ. જિતેન્દ્ર, રૂક્ષ્મણી, સ્વ. ગુણવંતી, મંજુલા, પ્રભા, રેખા, રમેશના પિતા. હેમલતા, પ્રેમજી, હંસરાજ, નેણશી, વીરજી, રમેશ, પ્રકાશના સસરા. ગાગોદરના સ્વ. લાખઈબેન રૂપશી વાઘજી નિસરના જમાઈ. ઠે: જિતેન્દ્ર પ્રેમજી સાવલા, ૩૧, કલ્યાણ બિલ્ડિંગ નં. ૭, ખાડીલકર રોડ, મું.-૭ લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થના રાખેલ નથી.
કચ્છી ગુર્જર જૈન
ગામ કચ્છ અંજારના હાલ ઘાટકોપર નિવાસી નવીનચંદ્ર વચ્છરાજ શાહ (ઉં.વ. ૮૦) શુક્રવાર, તા. ૯-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નીતાબેન (ભાનુબેન) નવીનચંદ્ર શાહના પતિ. માતુશ્રી પ્રભાવંતીબેન વચ્છરાજ શાહના પુત્ર. શેઠ પોમશી જેચંદ જેસડાવાળાના જમાઈ. સ્વ. પ્રદીપ, અનિલ, ગં.સ્વ. બીના હરિકાંત શાહ, સાધના અનિલ વસાના ભાઈ. નિલેશ અને અલ્પાના પિતાજી. અ.સૌ. નિશા નિલેશ શાહ અને સ્વ. હિતેશ અરવિંદભાઈ ગડાના સસરા. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બગસરા નિવાસી હાલ નેરુલ મંગળાબેન ગુલાબરાય કામદાર (ઘેલાણી) (ઉં. વ. ૮૬) તા. ૮-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મુકેશ, જયેશ તથા સ્વ. પરેશના માતુશ્રી. સૌ. આરતી, સૌ. નિશા ગં. સ્વ. પૂજાના સાસુ. મેઘન, પાર્થ તથા દ્રષ્ટિના દાદી. સૌ. ખ્યાતિ, સૌ. શ્રુતિના દાદી સાસુ તથા પિયર પક્ષે સ્વ. સમજુબેન રામજીભાઇ દેસાઇના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મૂળ વતન સોનગઢ હાલ ઘાટકોપર સ્વ. શાંતાબેન પ્રેમચંદ દામાણીના પુત્ર અરુણભાઇ (ઉં. વ. ૬૮) તા. ૯-૨-૨૪ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે જગતકિશોર નટવરલાલ, સ્વ. કુંદનબેન કિરીટભાઇ મહેતા, કિરીટભાઇ, ભૂપેન્દ્રભાઇ અને સ્વ. દિલીપભાઇના ભાઇ. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
બાવનગામ ભાવસાર જૈન
દામનગર નિવાસી હાલ જુહુ મુંબઇ સ્વ. કંચનબેન તથા સ્વ. હરિભાઇ વેલશીભાઇ રાણપુરાના પુત્ર સ્વ. જયસુખભાઇના ધર્મપત્ની મનીષાબેન (ઉં. વ. ૭૨) તા.૩૦-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નીમેષભાઇ-ધરતીબેનના માતુશ્રી. જીજ્ઞાબેન, નિકુંજભાઇના સાસુ. શોભા-હરેશભાઇ, બીના-યોગેશભાઇના ભાભી. તે સ્વ. સમતાબેન તથા સ્વ. જયંતિભાઇ લલ્લુભાઇ સોમાણીના પુત્રી. પ્રાર્થનાસભા તા. ૧૧-૨-૨૪ના રવિવારે સવારે ૧૦થી બપોરના ૧૨, ઠે. મહારાજા ગ્રાઉન્ડ, વી. વી. એમ બેન્કવેટ હોલ, ભવન્સ કોલેજ પાસે, અંધેરી રિક્રિયેશન કલબ સામે અંધેરી (વેસ્ટ).
દિગંબર જૈન
જ્યોતિબેન બકુલચંદ્ર મહેતાનું ૩-૨-૨૪ના સોનગઢમાં દેહ પરિવર્તન થયેલ છે. તે સ્વ. બકુલચંદ્ર વ્રજલાલ મહેતાના ધર્મપત્ની. સ્વ. દયાબેન ભાનુભાઈ દેસાઈ (કલકત્તા)ની પુત્રી. પુરબી ચેતનભાઈ મહેતા તથા જનીશા પરાગભાઈ દોશીના માતુશ્રી. મહેન્દ્રભાઈ, સ્વ. જીતેન્દ્રભાઈ, સ્વ. અરુણાબેનના મોટા બેન. રીટાબેન અશ્ર્વિનભાઈ મહેતા, રશ્મિબેન ભરતભાઈ દોશી, અરુણાબેન મધુકરભાઈ મહેતાના ભાભી. (પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.)
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર નિવાસી હાલ વસઈ રોડ નૌતમલાલ પ્રભાશંકર ગાંધી (ઉં. વ. ૮૭) ૮-૨-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નીતાબેનના પતિ. રાજેશના પિતા. છાયાના સસરા. નિશિતા, શિખરના દાદા. સ્વ. રમણીકભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ તથા લતાબેન, સ્વ. મંજૂલાબેન, સ્વ. ભાનુબેન, સ્વ. રંજનબેનના ભાઈ. સ્વ. હરીલાલ જીવરાજ શાહ (દેવલાલી)ના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
દાણાવડા નિવાસી કાંદિવલી સ્વ.ચંદ્રકળાબેન પ્રવિણચંદ્ર હરખચંદ શાહનાં સુપુત્ર વિપુલભાઈનું તા. ૮/૨/૨૪ ગુરુવારે અરિહંતશરણ પામેલ છે (ઉં.વ.૬૧) ચેતનભાઈનાં મોટાભાઈ, હીનાબેન નિતિનભાઈ શાહના નાનાભાઈ. અર્ચનાનાં જેઠ. ફલક તથા ઐશ્ર્વરિયાના કાકા શ્ર્લેષા ગુંજનભાઈ અને મૃગેશા અંકિતભાઈના મામા થાય. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સાભરાઇના અ.સૌ. કલ્પના દિપક ગડાની સુપુત્રી ચિ. માહી (ઉં. વ. ૯) તા. ૭-૨-૨૪ના અવસાન પામેલ છે. ઇંદીરાબેન ગોવિંદજી ગડાની પૌત્રી. નાગપુરના વિમલ નરેશ સિંધમારેની દોહીત્રી. ભવ્યની બેન. પ્રાર્થના રાખેલ નથી.
કોડાયના વિજય રાયચંદ નેમીદાસ નેન્સી (લાલન) (ઉં.વ.૫૭) તા.૭/૨/૨૪નાઅવસાન પામેલ છે. માતુશ્રી લક્ષ્મીબેન રાયચંદના સુપુત્ર. ડિમ્પલબેનના પતિ. યશ, દિશાના પિતા. વાસંતીબેન શશીકાંત છેડાના જમાઇ. પ્રાર્થના: સ્વામી નારાયણ કલા કેન્દ્ર, પ્લોટ ૨૦૦, સેક્ટર ૧૦એ, મીની સી સેન્ટર, વાશી, નવી મુંબઇ-૪૦૦૭૦૩, તા.૧૦/૨/૨૪, સમય: સાંજે ૪ થી ૬.
નવીનાળના કિશોર દામજી રતનશી મોતા (ઉં.વ.૬૭) તા. ૭-૨-૨૪ ના અવસાન પામેલ છે. સ્વ. ઝવેરબેન દામજીના સુપુત્ર. વીણાબેનના પતિ. હિરક, નિશીતના પિતા. નિતીન, કુસુમ, છાયા (તરૂ), દક્ષાના ભાઇ. સાભરાઇના સ્વ. ખેતબાઇ મુલજી પ્રેમજી મારૂના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. કિશોર મોતા, બી-૧૧, માનવ એ., ખંડોબા મંદિરની બાજુમાં, મુલુંડ (ઈ), મું. ૮૧.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
વાંકાનેર નિવાસી ગોરેગાંવ સ્વ. બાબુલાલ કાનજી કોઠારીના સુપુત્ર મુકુંદભાઈ (ઉં.વ.૮૩), તેે સ્વ.મીનાબેનના પતિ. ભાવના અને તેજસના પિતા. નયન તથા સ્નેહાના સસરા. સરધાર નિવાસી સ્વ. છબીલદાસ કાનજી દોશીના જમાઈ. તે લલિતભાઈ, સ્વ.હસમુખભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. અરૂણાબેન, સ્વ. વિપીનભાઈ, હર્ષદાબેન, દિપકભાઈ, કિરણબેનના ભાઈ, ચિ. મિષાના દાદા, તા. ૮-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
લીંબડી નિવાસી ઘાટકોપર સ્વ.લક્ષ્મીકાન્ત વૃ.ગોસલીયાના સુપુત્ર રોહિતભાઈ, (ઉં.વ.૭૪), તે મીતાબેનના પતિ. લીઝા, બ્રીંદા તથા પ્રણવના પિતા. નીતેશ અને પ્રતિકના સસરા. સ્વ. ઈન્દ્રવદન, જયેશ અને અતુલના ભાઈ, શાંતીલાલ નાગરદાસ શાહના જમાઈ તા. ૯-૨-૨૪ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
લીંબડી નિવાસી, બોરીવલી રજનીકાંત છોટાલાલ તલસાણીયા (ઉં. વ. ૯૨) તે રંજનબેનના પતિ. અતુલ તથા સમીરના પિતા. ઝૂલા તથા બીનાના સસરા. સ્વ. શાંતિકુમાર, ચંપાબેન, પ્રભાબેન, જયાબેનના ભાઈ. તરલિકા ભુપેન્દ્રકુમાર દેસાઈના કાકા. ૬/૨/૨૪ ના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧૧/૨/૨૪ના ૧૦.૩૦ થી ૧૨ કલાકે પાવનધામ, મહાવીર નગર, એમ. સી. એ. ક્લબની બાજુમાં, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button