મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી મુમુક્ષુ જૈન
અમરેલી નિવાસી હાલ અંધેરી, સ્વ. તરુણાબેન શીરીષભાઈ ખારાના સુપુત્ર શ્રી અભિલાષભાઈ (ઉં.વ. ૬૦), તે સોનાલીબહેનના પતિ. પ્રિયલ – મિહિરભાઈ ઠક્કર, નેનસી – કવિન ખારાના પિતા. સ્મૃતિબહેન પ્રતિકભાઈ ખારા, સોનલબહેન રાકેશભાઈ ગોપાણીના ભાઈ. ગં.સ્વ. કાંતાબેન રજનીભાઈ શાહના જમાઈ. દેહ પરિવર્તન તા. ૮-૨-૨૪ના થયેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા યોગી સભા ગૃહ, દાદરમાં સોમવાર, તા. ૧૨-૨-૨૪ના ૪.૦૦ થી ૬.૦૦. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના સ્વ. ભારમલ ગાલા (ઉં. વ. ૯૦) ૫-૨-૨૪ના મુંબઈમાં અવસાન પામેલ છે. તેજાબેન મોમાયા ગાલાના પુત્ર. ડાઈબેનના પતિ. ભાનુ, મંજુલા, મહા-ગુરણાંબાઈ, રસિક, રમેશ, રાજેશના પિતાશ્રી. જયંતીલાલ સત્રા, વસનજી દેઢિયા, અમીતા, વિમળા, સ્વ. જયશ્રી/પ્રીતીબેનના સસરા. મિતેન, ભાવીન, કેવલ, જીગર, તીર્થ, મોક્ષાના દાદા. નવાગામના કોરઈબેન પુંજાભાઈ નિસરના જમાઈ. પ્રાર્થના યોગી સભાગૃહ, દાદર-ઈસ્ટ ૯-૨-૨૪, શુક્રવારના ૩ થી ૪.૩૦.
ગામ ગાગોદરાના સ્વ. વેલજી ભાણજી છેડા (ઉં. વ. ૬૬) મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. વેજીબેન ભાણજી નોંઘાના પુત્ર. ગં. સ્વ. અમરતબેનના પતિ. કાંતીલાલ, રાજેશ, રેખાબેનના પિતાશ્રી. જીગ્ના, કિંજલ, વિપુલના સસરા. રિયા, નિતી, વ્યોમના દાદા. સામખીયારીના હરખચંદ લાલજી ગડાના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. મેફેર લેજન્ડસ, બી-૧૩૦૨, એવરશાઈન નગર, મલાડ (વે.).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ ડોંબીવલીના સ્વ. બચુભાઈ ગિરધરલાલ દોશી તથા મંજુલાબેન દોશીના પુત્ર પ્રવિણભાઈ (ઉં. વ. ૬૦) ૭-૨-૨૪, બુધવારના અવસાન પામેલ છે. તે જયશ્રીબેનના પતિ. તે હર્ષિલ, મોહિલના પિતા. દર્શિતાના સસરા. નરેન્દ્ર, ભરત, મહેશ, અશોક, રાજુ, સ્મિતા, જાગૃતિ અને સ્વ. ચેતનભાઈના ભાઈ. તે સ્વ. સોમચંદ નાનચંદ દોશી (મહુવા નિવાસી)ના જમાઈ. નિવાસ. ૩/ગોમતી નિવાસ, નહેરુ મેદાન, ગણેશ મંદિર રોડ, ડોંબીવલી (ઈ). (લૌકિક વ્યવહાર બંધ છે.)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button