મરણ નોંધ
પારસી મરણ
મેહેરનોશ ધનજીશાહ ભરૂચા તે ઝરીન મેહેરનોશ ભરૂચાના ખાવીંદ. તે મરહુમો બચામાય તથા ધનજીશાહ ભરૂચાના દીકરા. તે રોહીન્ટન મેહેરનોશ ભરૂચા, વાબીઝ સાયરસ મોદી તથા પીંકી નવનીત રામાક્રીષ્ણના બાવાજી. તે દેલનાઝ રોહીન્ટન ભરૂચા, સાયરસ ફીરોઝ મોદી તથા નવનીત રામાક્રીષ્ણનાં સસરાજી. તે ખુરશીદ ઓઝી અહમદના ભાઈ. તે આયુશનાં બપાવાજી તથા જેનીફર, નાવયા અને નીવાનનાં મમાવાજી. (ઉં. વ. ૭૫) ઠે. એન/૩૭, નવરોઝ બાગ, ડૉ. એસ. એસ. રાવ રોડ, લાલબાગ, મુંબઈ-૪૦૦૦૧૨. ઉઠમણાની ક્રિયા ૮-૨-૨૪ એ બપોરના ૩-૪૫ વાગે વાડીયા અગિયારીમાં છેજી. (લાલબાગ-મુંબઈ).