મરણ નોંધ

પાયદસ્ત

હોમાય (ઉં. વ. ૭૭) તે મ. રોહીન મીનોચેર ડુમસીયાના ધણયાણી. તે પરીઝાદ ઝરવાન ભગવાગર અને નાઝનીન જેરોસ ભોજાના મમ્મા. તે ઝનેતા, નવરોઝ અને પરસીયસના ગ્રેન્ડ મધર. તે મ. દીનામાય તથા મ. ફરામરોઝ પેસ્તનજી દેબુના દીકરી. તે મ. નરગેસ, મ. રતનશાહ, મ. ફરોખ, મ. જાલેજર તથા સામના બહેન. ડુંગરવાડી- સુરત મધ્યે પાયદસ્ત તા. ૮-૨-૨૪ ૦૭.૧૫ સવારે. ઉઠમણું તા. ૮-૨-૨૪ ૩.૪૫ વાગે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button