આમચી મુંબઈ

સેફ્ટી વીકનું સમાપન…

થાણે ટ્રાફિક પોલીસ દ્વારા ‘સેફ્ટી વીક’ના અંતિમ દિને રવિવારે વિન્ટેજ કાર સહિતની મહિલાઓની બાઇક રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં ટ્રાફિક પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.
(અમય ખરાડે)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button