મરણ નોંધ
પારસી મરણ
દોસુ ફરામરોઝ ખાદીવાલા તે મરહુમ હીલ્લા દોસુ ખાદીવાલાનાં ખાવીંદ. તે મરહુમો ફરામરોઝ તથા પીરોજબાઈ ખાદીવાલાનાં દીકરા. તે મરહુમ આબાન ખાદીવાલા તથા કેશમીરા દેબુનાં બાવાજી. તે મીનોચેર દેબુનાં સસરાજી. તે દોલત ચોકસી તથા મરહુમો નોશીર તથા નરગીશ ખાદીવાલાનાં ભાઈ. તે ખુશનાઝ તથા મહાફરીન દેબુનાં મમઈજી. (ઉં.વ. ૯૪) રહેઠાણ: ૩-લેડી દોરાબ ટાટા, એસ.વી. રોડ, બાંદ્રા (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: ૩-૨-૨૪એ બપોરનાં ૩.૪૫ વાગે. મેવાવાલા અગિયારીમાં છેજી. (ભાયખલા-મુંબઈ)