જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
હણોલ-ભાવનગર નિવાસી હાલ મહાલક્ષ્મી સ્વ. કમળાબેન વાડીલાલ જગજીવનદાસ પારેખના પુત્રવધૂ. તે અશોક વાડીલાલ પારેખના ધર્મપત્ની રેખાબેન (ઉં. વ. ૭૫) તા. ૨૮-૧-૨૪ના રવિવારે અરિહંતશરણ પામેલા છે. તે હેમલ-હીના, ભૈરવી અનીષ શાહ તથા નેહલ હેમલ શાહના માતુશ્રી. તથા સ્વ. જયશ્રીબેન સુરેશભાઇ સરવૈયા, નયનાબેન ભૂપેન્દ્ર શાહ, કામીનીબેન સંજયભાઇ જસાણી, કેતનાબેન વિકાસ શાહના ભાભી. સ્વ. રામજીભાઇ ઝવેરભાઇ મહેતાના દીકરી. નીલોય, નીલ, આરિનીના નાનીમાં. પ્રાર્થનાસભા તા. ૧-૨-૨૪ના ગુરુવારે સાંજે ૪થી ૬. ઠે. એફ. પી. એચ. બિલ્ડિંગ, લાલા લજપતરાય માર્ગ, લાલા કોલેજની બાજુમાં, હાજીઅલી, મુંબઇ.
પાટણ વીશા શ્રીમાળી જૈન
મારફતીયા મહેતાના પાડાના વર્ષાબેન સારાભાઈ શાહ, (ઉં. વ. ૬૯), તેઓ સ્વ. ઉર્મીલાબેન સારાભાઈ રતીલાલ શાહની પુત્રી. નીતાબેન, સુનીલભાઈ અને સંજયભાઈના બહેન. શીતલબેન અને મેઘાબેનના નણંદ, સ્વ.સંજયકુમાર જસવંતભાઈ શાહની સાળી. ધીરાલી આયુશકુમારની માસી. હેતવી, દર્શીલ અને કરણની ફઈ, તા. ૨૯-૧-૨૪, સોમવારે અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા ઓશવાળ જૈન
વેરાવળ નિવાસી હાલ મુંબઈ રમેશભાઈ તુલસીદાસ કલ્યાણજી શાહના ધર્મપત્ની નલીનીબેન, (ઉં. વ. ૭૩) તે નીતિ-ભૈરવ તથા કવિતા-પારસના માતુશ્રી. પ્રિશા અને નિર્વાણના નાની. ધીરેનભાઈ-હરિશભાઈના બેન. ચંદ્રિકાબેન- રેણુબેન તેમજ ભાનુબેન સુમનલાલના ભાભી. તે તા. ૩૦-૦૧-૨૪ મંગળવારે અરિહંતશરણ પામેલ છે. મળવાનો સમય તેમના નિવાસ સ્થાને તા. ૩૧-૧-૨૪ તથા ૧-૨-૨૪ના સવારના ૯ થી ૧૨. સાંજના ૪.૦૦ થી ૬.૩૦ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ ગોરેગામ, સ્વ. જયાબેન બાબુભાઈ મહેતાના સુપુત્ર સ્વ. નીરેશના ધર્મપત્ની જયશ્રીબેન (ઉં. વ. ૬૩), તે સ્વ. પ્રભાબેન કાંતીભાઈ ખોખાણીના સુપુત્રી, તે ડૉ. દેવલ તથા આલીશા જૈમીનકુમારના માતુશ્રી. તે વિરેશભાઈ, સ્વ. યોગેશભાઈ, ઉષાબેન ભરતભાઈ મહેતા, આશાબેન પંકજભાઈ દોમડીયા તથા નીશાબેન રાજેશભાઈ મહેતાના ભાભી તથા અનુજભાઈ અને નીતાબેનના વેવાણ તા. ૨૯-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
અમરેલી નિવાસી હાલ ઘાટકોપર મંજુલાબેન નવનિતભાઈ ધ્રુવના સુપુત્ર ચેતનભાઈ ધ્રુવ (ઉ.વ.૬૫) મંગળવાર તા. ૩૦-૧-૨૪ ના અરિહંત શરણ પામેલ છે. તેઓ યોગીનીબેનના પતિ. ડો.નિમિત્ત ધ્રુવના પિતાશ્રી. રાહુલભાઈ, રોહિનીબેન ભરતભાઈ શાહ, સ્વ.પ્રતિભાબેન જસવંતભાઈ ધમીના ભાઈ. રાયચંદ મોનજી ગાંધીના ભાણેજ , જયાબેન હસમુખલાલ પરીખના જમાઈ. તેઓની પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧-૨-૨૪ ના ૯.૩૦ થી ૧૧.૦૦, લાયન્સ કોમ્યુનીટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર – ઈસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ગઢશીશા હાલે દહીસરના દ્રષ્ટી ભવ્યના પુત્ર (બાબો) (ઉં. ૧ દિવસ) તા. ૨૭-૧-૨૪ના શનિવારના અવસાન પામેલ છે. ધનવંતી દિનેશના પૌત્ર. શારદા ચંદ્રકાંતના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ. દિનેશ નરશી દેઢીયા, બી/૫૦૪, શાંતિનાથ દર્શન, એલ.ટી.રોડ, દહીંસર ફાટકની બાજુમાં, દહીંસર (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૬૮.
મુન્દ્રાના અ.સૌ. પારૂલ નિલેશ વોરા (ઉં. વ.૪૮) તા. ૨૮-૧-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી હેમલતા જગજીવનના પુત્રવધૂ. નિલેશના ધર્મપત્ની. શ્રેયાંસના માતુશ્રી. પાલનપુર નિવાસી માતુશ્રી ભાનુબેન પલ્લવભાઇ પરીખના સુપુત્રી. દેવાંગના બેન. પ્રાર્થના રાખેલ નથી. (ચક્ષુદાન અને ત્વચાદાન કરેલ છે) ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ફોન આવકાર્ય. નિ. નીલેશ વોરા, બી-૭, સતલજ, સહકારગ્રામ, અશોકનગર રોડ નં. ૩, કાંદીવલી (ઇ.), મું. ૧૦૧.
ભુજપુર હાલે કોલ્હાપુરના કિશોર કુંવરજી ભેદા (ઉં. વ. ૭૪) ૨૭-૧-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી દેવકાંબેન કુંવરજી ભેદાના પુત્ર. સ્વ. ભાનુમતિના પતિ. આશીષ અને નેહાના પિતા. અમૃતલાલ, હરીલાલ, લીલાવંતી, કુ. કાંતાના ભાઇ. બેરાજાના મકાબાઇ શામજી કચરા કક્કાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. ઠે. આશીષ ભેદા, ડી/૧૦૧, રોયલ અસ્તોનીયા, ૮૧,અ/૪ ઇ, વોર્ડ, ન્યુ પેલેસ એરીયા, કોલ્હાપુર-૪૧૬૦૦૧.
કોડાય/જબલપુરના શરદ લાલન (ઉં. વ. ૭૦) ૨૩-૧-૨૪ ના અવસાન પામેલ છે. માતુશ્રી ભાનુમતિ ભવાનજી લખમશીના પુત્ર. શિલ્પા (પુષ્પા)ના પતિ. મયંક, સોનિયાના પિતા. અરવિંદ, વિજય, ભીંસરા શોભા નાનજી, ભુજપૂર પ્રિતિ રસીક, કોડાય પ્રતિભા બીપીનના ભાઇ. ચિઆસર/હૈદરાબાદ માતુશ્રી ઝવેરબેન મોરારજી નાનજી ગાલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન, ત્વચાદાન કરેલ છે. નિ. શિલ્પા લાલન, ૧૫૭૩, નેપિયર ટાઉન, જબલપુર-૪૮૨૦૦૨.
આધોઇના રામુબેન ફુરીયા (ઉં. વ. ૯૭) તા. ૨૪-૧-૨૪, બુધવારના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. ડાઇબેન રાયશી ગાંગજી ફુરીયાના સુપુત્ર. સ્વ. માલશીના ધર્મપત્ની. મેઘજી, રામજી, હીરજી, દિવાળી, હરખુ, હંસા, શાંતા, દમયંતી, મીના, વિમલાના માતુશ્રી. ગાગોદરના સ્વ. કોરઇબેન પચાણ આસા ગાલાની દીકરી. પ્રાર્થના સમય: બપોરે ૨.૩૦ થી ૪.૦૦. પ્રાર્થના સ્થળ: યોગી સભાગૃહ, સ્વામી નારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઈસ્ટ), મુંબઈ-૧૪, નિવાસ સ્થાન: વિમલા શાહ, ૪૦૨ એ, અમેયા એપાર્ટમેન્ટ, નરીમન રોડ, વિલેપાર્લા (ઇસ્ટ) મુંબઇ- ૫૭.
કોટડી મહા.ના સાકરબેન (મુલબાઈ) ભવાનજી નાગડા (ઉં. વ.૬૮) તા. ૨૭-૧-૨૪ ના દેશમાં અવસાન પામેલ છે. માતુશ્રી હીરબાઈ વિસનજીના પુત્રવધૂ. ભવાનજીના ધર્મપત્ની. દિપક, જયવંતી (હીના), ગીતા, રીટાના માતુશ્રી. માતુશ્રી જીવાબાઈ કાનજી સાવલાની પુત્રી. ભવાનજી, કિશોર લાલજીના બેન. પ્રા. શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા. ૨ થી ૩.૩૦. નિવાસ : દિપક નાગડા, ૬/૪૮, રિધ્ધિ સિધ્ધી એપાર્ટ., આર. બી. ઠાકુર માર્ગ, બી. પી. આઈ. એસ. સ્કૂલ લેન, મુલુંડ (ઈ), મું – ૮૧.
ગઢશીશાના શ્રી વિજય દેઢિયા (ઉં. વ. ૪૬) તા. ૨૭-૧-૨૪ના અવસાન પામેલ છે. જયાલક્ષ્મી દિનેશના પુત્ર. મહાલક્ષ્મીના પતિ. હર્ષના પિતા. મિતાના ભાઇ. થાણા સરોજા ગોવિંદરાજનના જમાઇ. પ્રા. ટીપટોપ પ્લાઝા, થાણા (વે). ૪ થી ૫.૩૦ ક. નિ. વિજય દેઢિયા, બી-૨૦૨, વિકાસ પેરાડાઇસ, એલ. બી. એસ.રોડ, મુલુંડ (વે), મું. ૮૦.
મોટા કાંડાગરાના દિનેશચંદ્ર ગાલા (ઉં.વ.૭૩) તા. ૨૮-૧-૨૪ ના અવસાન પામેલ છે. હીરબાઇ વેલજીના પુત્ર. ભારતીબેન (વિમળા)ના પતિ. સંદિપ, નેહા, લીના, બિન્દુના પિતા. ભરત, વિરેન્દ્ર, લીલાવંતી, ભાનુમતી, શિલ્પાના ભાઇ. ત્રગડીના ઉમરબાઇ ટોકરશી ગોગરીના જમાઇ. પ્રા. શ્રી. વર્ધમાન સ્થા. જૈ.શ્રા.સંઘ, શ્રી કરસન લધુ નિસર હોલ, ૧ લે માળે, દાદર (વે) માં સાંજે ૪ થી ૫.૩૦. નિ. દિનેશ ગાલા, ૧૦૧, દર્શના એ., નાડિયાદવાલા કોલોની, મલાડ (વે), મું. ૬૪.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
બગસરા નિવાસી હાલ કાંદિવલી વિમળાબેન (ઉ.વ.૮૯) તા. ૨૯-૧-૨૪ ને સોમવારે અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. છોટાલાલ પ્રભાશંકર કામદારના પત્ની તે શૈલેષભાઈ અને પ્રતિભાબેનના માતૃશ્રી, તે લાલુભાઈના સાસુ, સોનુ અને શ્રદ્ધા-બાબુની નાનીમા, તોરીના સ્વ. કસુંબાબેન મોહનલાલ મોતીચંદ દોશીની દિકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
લીલીયા મોટા નિવાસી, હાલે વડાલા મુંબઈ સ્વ. બટુકભાઈ વ્રજલાલ મહેતાના પત્ની નીલાબેન (ઉ.વ. ૮૫) તે સંજીવ તથા સોનલના માતુશ્રી, સૌ.જયોતિ તથા ધનંજયના સાસુ, સૌ. સલોમી રીકીન તથા રાજવી અભિષેકના દાદી. સુપાર્થ રીનાની નાની તે સ્વ. મનસુખલાલ પ્રાણજીવનદાસ ખારાના દીકરી તા. ૨૯-૧-૨૪ના અરિહંત શરણ પામ્યા છે.પ્રાર્થના સભા: તા. ૧-૨-૨૪ ના ગુરૂવારે યોગી સભાગૃહ દાદર (ઈસ્ટ) ૫ થી ૭. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ.ઓ.જૈન
ગામ આધોઈના સ્વ. રામુબેન ફૂરિયા (ઉં. વ. ૯૭). તા. ૨૪-૧-૨૪ના બુધવારના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. ડાઈબેન રાયશીની પુત્રવધૂ. સ્વ. માલશીના ધર્મપત્ની, મેઘજી, રામજી, હિરજી, દિવાળી, હરખુ, હંસા, શાંતા, દમયંતી, મીના, વિમળાના માતુશ્રી. દિવાળી, મીના, વેલજી, મોતીલાલ, શીવજી, ઉમરશી, ઈશ્ર્વરના સાસુ. બિપીન, ધીરેન, કલ્પેશ, ખુશાલ, મનિષા, શિલ્પાના દાદી. ગાગોદરના સ્વ. કોરઈબેન પચાણ ગાલાની દીકરી. પ્રાર્થનાસભા તા. ૩૧-૧-૨૪ને બુધવારે ૨.૩૦થી ૪.૦૦. સ્થળ. યોગી સભાગૃહ, સ્વામી નારાયણ મંદિરની બાજુમાંપ દાદર-ઈસ્ટ.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
સિહોર નિવાસી હાલ સિકંદરાબાદ. દલીચંદભાઈ બાવચંદભાઈ શાહના સુપુત્ર પરિમલભાઈ (ઉં. વ. ૬૧). મંગળવાર, તા. ૩૦-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ધૈર્યબાલાના પતિ. યતિશ, યશાના પિતા. વિરાગ, મનાલીબેનના સસરા. મનીતના દાદા. જીતુભાઈ, જનકભાઈ જગતભાઈ, નીતિનભાઈ, ભરતભાઈ, જગદિપભાઈ, નિલેશભાઈ, મનીષાબેન હિરેનભાઈ મહેતા, પુનિત યશાશ્રીજીમહારાજ સાહેબના ભાઈ, શ્ર્વસુરપક્ષે પન્નાલાલભાઈ પુરુષોત્તમભાઈ મહેતા-ભાવનગરના જમાઈ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બોટાદ-કાનિયાડ નિવાસી, હાલ અંધેરી. સુરેખા શાહ (ઉં.વ. ૭૪) તા.૨૭-૧-૨૪ને શનિવારે અરિહંતશરણ પામેલ છે. તે દિલીપ બાબુલાલ શાહના પત્ની. હિરલ ભાવેશ શાહ, બીજલ તેજસ ડેલીવાળાના માતા. સ્વ. ધીરજબેન અમૃતલાલ ગોસલીયાના પુત્રી. સનય, રચિત, મિકુલના નાની. કનક શરદ શાહ, વિમળા હરીશ શાહ, સ્મીતા દિનેશ શાહ, માધવી શ્રીકાંત શાહ, નલિની નિરંજન શાહ, ભાવના સમીર શાહના ભાભી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
બત્રીસી જૈન
રાયપુર (અમદાવાદ) નિવાસી, હાલ મુંબઈ. સ્વ. સવિતાબેનના પતિ રસીકલાલ નાથાલાલ શાહ (ઉં.વ. ૯૫). તે ઉમેશભાઈ, અલકાબેન, પારૂલબેન, સંજીવભાઈ, રાજુભાઈના પિતા. સુહાસિનિબેન, પંકજકુમાર, રશ્મિનકુમાર, હીનાબેન તથા નિમિષાના સસરા. હિરલ, રૂચિ, શૈવલ, વિસ્મયના નાના. હેમલ, પ્રિયંકા, નમ્રતા, આગમ, દૃષ્ટિના દાદા. ફુલચંદ જેસીંગભાઈ શાહના જમાઈ. મંગળવાર, તા.૩૦-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. સંજીવ રસિકલાલ શાહ, ફ્લેટ નં. ૫૦૧, પ્લોટ નં. ૨૦૮, વિદ્યાનીધી કૉ.હા.સો. રોડ નં.૧૪, જવાહર નગર, ગોરેગાવ (વેસ્ટ).