મરણ નોંધ
પારસી મરણ
રોદા અસ્પંદીયાર ઈરાની તે મરહુમો દોલી તથા અસ્પંદીયાર ઈરાનીના દીકરી. તે રોહીન્ટન તથા મરહુમો ઝરીન તથા હોમીયારના બેન. તે પરવાના દારા મીસ્ત્રીના માસીજી. તે અસ્પી, આબાન, ફરીદા, પરવાના, જાંગુ, દીનુ, રૂઝબે, નરગીશ તથા મેહેરના કઝીન. (ઉં. વ. 79). રહે. ઠે.: 422/બી, પારડીવાલા બિલ્ડીંગ, 2જે માળે, રૂમ નં. 18, નોવેલ્ટી સિનેમા લેન, મુંબઈ-400007. ઉઠમણાંની ક્રિયા: તા. 31-1-24ના રોજે બપોરે 3-40 કલાકે મેહલા પટેલની અગીયારી, ગ્રાંટ રોડમાં થશેજી.