પારસી મરણ
મીનુ ધનજીશાહ દુબાશ તે નરગીસ મીનુ દુબાશનાં ખાવીંદ. તે મરહુમો ધનજીશાહ તથા કુમી દુબાશનાં દીકરા. તે ફરઝાદ તથા ઝુબીનનાં બાવાજી. તે શોભા ફરઝાદ દુબાશ તથા જેરનાઝ ઝુબીન દુબાશનાં સસરાજી. તે જીમી, દોલી તથા મરહુમો પરસીસ તથા ફ્રેનીના ભાઇ. (ઉં. વ. ૭૨) રે. ઠે. ૪૦૩, રામ નિવાસ સીએચએસ લી. જી. બી. ઇન્ડુલકર માર્ગ, મુંબઇ-૪૦૦૦૫૭.
ભીખુ કાવસજી શેરીયાર તે મરહુમો ધનમાય તથા કાવસજી શેરીયારનાં દીકરી. તે મરહુમો જહાંગીર શાહ, ખુરશેદ, સોલી, જાલુ, આલુ તથા રતીનાં બહેન. (ઉં. વ. ૭૫) રે. ઠે. એફ/૧, કોન્ટ્રેક્ટર બાગ, મોરી રોડ, માહીમ, મુંબઇ-૪૦૦૦૧૬.
રયોમંદ શાપુર ખંદાદીયા તે કેટાયુન શાપુર ખંદાદીયાનાં દીકરા તે ફરાનક નવરોઝ પાઘડીવાલાનાં ભાઇ. તે જોશવાનનાં મામાજી. (ઉં. વ. ૪૬) રે. ઠે. પ્લોટ નં.૪૮૯, બી-વિંગ, રૂમ-નં. ૩૦૪, ૩જે માળે, મોતી નગર, મુંબઇ-૪૦૦૦૯૨. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૮-૧-૨૪ના બપોરના ૩-૪૫ વાગે નારીયેલવાલા અગિયારીમાં છેજી. (દાદર-મુંબઇ).
શીયાવકશ ફરામરોઝ ડોક્ટર તે મરહુમ પેરીન શીયાવકશ ડોક્ટરના ખાવીંદ. તે મરહુમો કુમા તથા ફરામરોઝ ડોકટરના દીકરા. તે બીનાઇફર રૂસી રતનાગર તથા મરેઝબાન શીયાવકશ ડોક્ટરના બાવાજી. તે રૂસી માનેક રતનાગર તથા કમલ મરેઝબાન ડોકટરના સસરાજી. તે જીમી ફરામરોઝ ડોકટર તથા મરહુમ ગુલુ રૂસ્તમ કુપરના ભાઇ. (ઉ.વ.૯૩) રે. ઠે. ૭૦/બી, જર મેનશન, એ. કે. માર્ગ, ગોવાલીયા ટેંક, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા.૨૮-૧-૨૪ના બપોરના ૩-૪૫ વાગે, ઓલબ્લેસ બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).
નોશીર દાદાચનજી મુલા તે મરહુમો દોલત અને દારબશા મુલાના દીકરા. તે જર દારબશા મુલાના ભાઇ. તે મીનોચેહેર અને મેહેરનોશના કાકા. (ઉં. વ. ૮૧) રે. ઠે. વાચા ગાંધી બિલ્ડિંગ ૧, વાચા ગાંધી રોડ, ગામદેવી,મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાની ક્રિયા: તા.૨૮-૧-૨૪ના બપોરે ૩.૪૫ વાગે ગાંધી અગિયારીમાં છેજી
નોશી અસ્પદીયાર મિસ્ત્રી તે ખોરશેદ નોશીર મિસ્ત્રીનાં ખાવીંદ. તે મરહુમો પેરીનબાનુ તથા અસ્પંદીયાર મિસ્ત્રીનાં દીકરા. તે દીલનવાઝ સાયરસ કોન્ટ્રેક્ટર તથા નાઝનીન પોરસ વાડીયાના બાવાજી. તે સાયરસ મીનુ કોન્ટ્રેક્ટર તથા પોરસ રોહીન્ટન વાડીયાનાં સસરાજી. તે મરહુમ જર હોશંગ કોન્ટ્રેક્ટરના ભાઇ. (ઉં. વ. ૮૦) રે.ઠે. સી. એમ. બનાજી બિલ્ડિંગ, ફલેટ નં-૬, ભોંયતળીયે, ફોરજેટ સ્ટ્રીટ ક્રોસ લેન, સાંઇબાબા મંદિરની સામે, ગોવીલીયા ટેન્ક, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૮-૧-૨૪ના એ બપોરના ૩-૪૫ વાગે, સેઠના અગિયારીમાં છેજી. (તારદેવ-મુંબઇ).
શહારૂખ ફરામરોઝ દુમસીયા (તાર માસ્ટર) તે ફીરંગીઝ શહારૂખ દુમસીયાનાં ખાવીંદ. તે બેહરોઝ માનેકશાહ તાર માસ્ટરનાં દીકરા. તે આઇશા અને આશીશનાં બાવાજી. તે ફ્રેની તથા ફિરોઝ કાંગાના જમાઇ. તે મરહુમો ગુલામાય તથા માનેકશા તારમાસ્ટરના ગ્રેન્ડસન. (ઉં. વ. ૬૮) રે. ઠે. ૧૭/સી. રૂમ નં-૨૪, ૧લે માળે, સંત સાવતા માર્ગ, રૂસ્તમ બાગ, ભાયખલા, મુંબઇ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૮-૧-૨૪એ બપોરના ૩-૪૫ વાગે, ભાભા બંગલી નં-૧માં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).