ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૨૮-૧-૨૦૨૪ થી તા. ૩-૨-૨૦૨૪

રવિવાર, પૌષ વદ-૩, વિ. સં. ૨૦૮૦, તા. ૨૮મી જાન્યુઆરી, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર મઘા બપોરે ક. ૧૫-૫૨ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. લાલા લજપતરાય જયંતી, શ્રી દયાનંદગિરિ ગુરુ બ્રહ્મગિરિ યાને શ્રી મુંડિયાસ્વામી પુણ્યતિથિ (ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ). ભદ્રા સાંજે ક. ૧૬-૫૦ થી મધ્યરાત્રિ પછી ક. ૩૦-૧૧. સામાન્ય દિવસ.લગ્ન

સોમવાર, પૌષ વદ-૪, તા. ૨૯મી, નક્ષત્ર પૂર્વાફાલ્ગુની સાંજે ક. ૧૮-૫૬ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહમાં મધ્યરાત્રી પછી ક. ૨૫-૪૩ સુધી, પછી ક્ધયા રાશિ પર જન્માક્ષર. સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય રાત્રે ક. ૨૧-૩૦. ચતુર્થી વૃદ્ધિ તિથિ છે. શુભ કાર્ય વર્જ્ય છે.

મંગળવાર, પૌષ વદૃ-૪, તા. ૩૦મી, નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની રાત્રે ક. ૨૨-૦૫ સુધી, પછી હસ્ત. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. ગાંધી નિર્વાણ દિન. સામાન્ય દિવસ.ઉપનયન,વાસ્તુ-કળશ.

બુધવાર, પૌષ વદ-૫, તા. ૩૧મી, નક્ષત્ર હસ્ત મધ્યરાત્રિ પછી ક. ૨૫-૦૭ સુધી (તા. ૧લી), પછી ચિત્રા. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. શુભ દિવસ.લગ્ન, ઉપનયન,વાસ્તુ-કળશ,ભૂમિ -ખાત

ગુરુવાર, પૌષ વદ-૬, તા. ૧લી, ફેબ્ર્ાુઆરી. નક્ષત્ર ચિત્રા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૪૮ સુધી (તા. ૨જી), પછી સ્વાતિ. ચંદ્ર ક્ધયામાં બપોરે ક. ૧૪-૩૧ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. ભદ્રા બપોરે ક. ૧૪-૦૩થી મધ્યરાત્રિ પછી ક. ૨૭-૦૬. બુધ મકરમાં બપોરે ક. ૧૪-૨૨. (બપોરે ક. ૧૪-૦૪ સુધી શુભ)

શુક્રવાર, પૌષ વદ-૭, તા. ૨જી, નક્ષત્ર સ્વાતિ મધ્યરાત્રિ પછી ક. ૨૯-૫૬ સુધી, પછી વિશાખા. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. શ્રી રામાનંદાચાર્ય જયંતી, કાલાષ્ટમી, શુભ દિવસ.
શનિવાર, પૌષ વદ-૮, તા. ૩જી, નક્ષત્ર વિશાખા. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. વિંછુડો પ્રારંભ મધ્યરાત્રી પછી ક. ૨૫-૦૪. સામાન્ય દિવસ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ