નેશનલ

દોડ મુંબઈ દોડ:

રવિવારની ટાટા મુંબઈ મૅરેથૉન-૨૦૨૪માં ભાગ લેનાર શહેરના તેમ જ દેશ-વિદેશના અસંખ્ય રનર્સના અભૂતપૂર્વ ઉત્સાહને અને આ ઐતિહાસિક મૅરેથૉનના માહોલને કૅમેરામાં કેદ કરી લેવામાં આવ્યા હતા. બાન્દ્રા-વરલી સી લિન્ક પરથી પસાર થયેલી આ સામૂહિક દોડ દુનિયાભરના યુવાવર્ગ માટે તેમ જ મોટી ઉંમરના લોકો માટે હંમેશાં સીમાચિહ્નરૂપ બની જાય છે. (અમય ખરાડે.)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button